________________
આત્મસિદ્ધિમાં અનુમાન
201
(૩) આ પ્રમાણે પાંચ કારણો બતાવી પછી કહ્યું છે કે “આવું હોવા છતાં જે માત્ર પોતાને કર્તા..' વગેરે. એટલે આત્માના કર્તુત્વનો નિષેધ અભિપ્રેત નથી. પણ માત્ર આત્માનું કર્તુત્વ માનવાનો નિષેધ જ અભિપ્રેત છે એ સ્પષ્ટ છે. માટે પુરુષ જ કર્તા-જ્ઞાતા-ચેતન હોવાથી સાંખ્યમત બરાબર નથી.
(का.) धर्माधर्माश्रयोऽध्यक्षो विशेषगुणयोगतः ॥४९॥
(मु.)धर्माधर्मेति।आत्मेत्यनुषज्यते।शरीरस्य तदाश्रयत्वेदेहान्तरकृतकर्मणां देहान्तरेण भोगानुपपत्तेः। विशेषेति। योग्यविशेषगुणस्य ज्ञानसुखादेः सम्बन्धेनात्मनः प्रत्यक्षत्वं सम्भवति, न त्वन्यथा, अहं जानेऽहं करोमीत्यादिप्रतीतेः
(સામાન્યથી આત્મસિદ્ધિ) (ક) આભા ધર્મ-અધર્મનો આકાય છે. વિશેષગુણના યોગે પ્રત્યક્ષ છે.
(૬) આત્મા એમ સંબંધ જોડવો. (એટલે કે આત્મા ધર્મ-અધર્મનો આશ્રય છે.) શરીરને તેનો આશ્રય માનવામાં આવે તો અન્ય શરીરથી=પૂર્વજન્મના શરીરથી કરેલા કર્મોને અન્યશરીરથી=આ ભવના શરીરથી ભોગવવા અશક્ય બની જાય. (કારણ કે પૂર્વશરીરના નારા સાથે જ તત્સમવેત આદષ્ટનો નાશ થઈ ગયો હોય છે.) જ્ઞાન-સુખ વગેરે યોગ્યવિશેષગુણના સંબંધથી આત્માનું પ્રત્યક્ષ થઈ શકે છે, એ વગર નહીં, કારણ કે હું જાણું છું હું કરું છું એવી પ્રતીતિઓ થાય છે, માત્ર હું એવી પ્રતીતિ નહીં. ૪૯ (1.) પ્રજ્યાઘનુબેરોવં થાત્યે સાથ .
अहंकारस्याश्रयोऽयं मनोमात्रस्य गोचरः ॥५०॥
विभुईब्यादिगुणवान् बुद्धिस्तु द्विविधा मता । (मु.) प्रवृत्त्येति । अयमात्मा परदेहादी प्रवृत्त्यादिनाऽनुमीयते। प्रवृत्तिरत्र चेष्टा, ज्ञानेच्छाप्रयत्नादीनां देहेऽभावस्योक्तप्रायत्वात्, चेष्टायाच प्रयत्नसाध्यत्वात् चेष्टया प्रयत्मवानात्माऽनुमीयत इति भावः । अत्र दृष्टान्तमाह-रथेति। यद्यपि स्थकर्म चेष्टा न भवति, तथापि तेन कर्मणा सारथिर्यथाऽनुमीयते, तथा चेष्टाऽऽत्मकेन कर्मणा परात्माऽनुमीयते इति भावः। अहंकारस्येति अहंकारः अहमिति प्रत्ययः, तस्याश्रयः विषयः आत्मा, न शरीरादिरिति। मन इति। मनोभिन्नेन्द्रियजन्यप्रत्यक्षाविषयः, मानसप्रत्यक्षविषयश्चेत्यर्थः; रूपाद्यभावेनेन्द्रियान्तरायोम्यत्वात्॥५०॥ विभुरिति। विभुत्वं परममहत्परिमाणवत्त्वं, तच्च पूर्वमुक्तमपि स्पष्टार्थमुक्तम् । बुद्ध्यादिगुणवानिति। बुद्धि-सुख-दुःखेच्छादयश्चतुर्दश गुणाः पूर्वमुक्ता वेदितव्याः ।। - (ક.) આ આત્મા પ્રવૃત્તિ વગેરેથી અમેય છે, જેમકે રગતિથી સાર. આત્મા અહંકારનો આકાર વિષય છે અને મનોભારાનો વિષય છે, તાવિ છે, બુદ્ધિ વગેરે ગુણોવાળો છે. એમાં બુદ્ધિ બે પ્રકારે કહેવાયેલી
(૬) આઆત્મા પરશરીરાદિમાં પ્રવૃત્તિ વગેરે હેતુથી અનુમાન કરાય છે. “પ્રવૃત્તિ અહીંચેષ્ટાલેવી, કારણકે જ્ઞાન-ઇચ્છાપ્રયત્ન વગેરેનો શરીરમાં અભાવ હોય છે એ વાત પૂર્વે (ચાર્વાકમત ખંડન વખતે) લગભગ કહેવાઈ ગઈ છે. (એટલે પ્રવૃત્તિનો અર્થ પ્રયત્ન જ લઈએ તો હેતુ સ્વરૂપાસિદ્ધ થાય.) ચેષ્ટા તો શરીરમાં રહી છે. એનાથી આત્મા શી રીતે સિદ્ધ થાય? આ રીતે) ચેપ્રયત્નજન્ય છે. તેથી ચેષ્ટાથી (એનાકારણભૂત) પ્રયત્નનો આશ્રય એવો આત્મા અનુમાન કરાય છે. (શરીરમાત્માઘાત, વેસ્ટમિત્તા, મછરીરવ આવો અનુમાન પ્રયોગ જાણવો.)
આ અનુમાનમાં દષ્ટાન આપ્યું છે રથગતિ.... ઇત્યાદિ. જો કે રથની ક્રિયા એ ચેષ્ટા નથી, છતાં, તે ક્રિયાથી જેમ (રથમાં અધિષ્ઠિત) સારથિનું અનુમાન કરાય છે તેમ ચેષ્ટાત્મક ક્રિયાથી પરાત્માનું અનુમાન થાય છે. (સારથિનું અનુમાન આવું જાણવું