________________
વાયુ નિરૂપણ
169 અત્યંતાગ્નિસંયોગ થવા છતાં જલીય પરમાણુમાં રૂપનું પરિવર્તન થતું નથી. એટલે વ્યભિચાર ટાળવા માટે હેતુમાં પાર્થિવ' શબ્દ ઉમેર્યો છે.
(શંકા - આ અનુમાન અપ્રયોજક છે
સમાધાન-ના, આશ્રયનાશાજન્યરૂપનાશ પ્રત્યે પ્રતિબંધક્તભાવવિશિષ્ટાગ્નિસંયોગકારણ હોવાથી આવાકાર્યકારણભાવનો ભંગ એ જ અનુકૂળતર્ક છે.)
(का.) अपाकजोऽनुष्णाशीतस्पर्शस्तु पवने मतः ॥४२॥
(मु.) वायुं निरूपयति - अपाकज इति । अनुष्णाशीतस्पर्शस्य पृथिव्यामपि सत्त्वादुक्तमपाकज इति । अपाकजस्पर्शस्य जलादावपि सत्त्वादुक्तमनुष्णाशीतेति । एतेन वायवीयो विजातीयः स्पर्शो दर्शितः, तजनकतावच्छेदकं વાયુત્વમિતિ ભાવ: I૪૨
(વાયુ નિરૂપણ) (ક) અપાકન-અનુષ્ણાશીતસ્પર્શ વાયુમાં મનાયો છે.
(મુ.) ૪રમી કારિકાના ઉત્તરાર્ધમાં વાયુનું નિરૂપણ કરે છે. (‘મનુIીતસ્પર્શવવં' આવું જે લક્ષણ ફલિત થાય છે તેમાં પદકૃત્ય-) અનુણાશીતસ્પર્શ પૃથ્વીમાં પણ હોય છે તેથી કહ્યું “અપાકજ.’ અપાકજસ્પર્શ જલાદિમાં પણ હોય છે. વાટે કહ્યું અનુષ્માશીત. આમ વાયુનો વિજાતીય સ્પર્શ હોય છે એમ જણાવ્યું. એ વિજાતીય સ્પર્શની જનતાના અવચ્છેદક તરીકે વાયુત્વ સિદ્ધ થાય છે.
વિ.) પટનો સ્પર્શ પણ અપાકજઅનુષ્ણાશીત હોય છે તેથી અતિવ્યાપ્તિ. તથા, આધક્ષણાતાચ્છન્ન અવયવી રૂપવામાં આવ્યામિ... આ બંનેનાવારણ માટે જાતિઘટિતલક્ષણ બનાવવું. એટલે કે પાર્વજ્ઞસ્પર્શવકૃત્તિ - મનુષ્કાશીતસ્પર્શવવૃત્તિદ્રવ્યત્વ સાક્ષાત્વ્યાપ્યજ્ઞાતિમત્તે આવું લક્ષણ બનાવવું. પટવાદિ આવી જ દ્રવ્યત્વવ્યાપ્ય જાતિ હોવા છતાં દ્રવ્યત્વસાક્ષાવ્યાપ્ય ન હોવાથી અતિ નું વારણ જાણવું.
પૃથ્વીમાં અનુણાશીતસ્પર્શ છે, પણ પાકજ છે. જળ-તેજમાં ક્રમશઃ શીત ને ઉsણ સ્પર્શ છે.
આ બંનેથી અલગ પ્રકારનો અપાકજઅનુષ્માશીતસ્પર્શ વાયુમાં છે. આમાં અપાકજઅનુષ્ણાશીતસ્પર્શત્વ એ સ્પર્શત્વવ્યાપ્ય જાતિવિશેષ (=વિજાતીયસ્પર્શત્વ) જાણવી. એને પણ વ્યાપ જન્યવિજાતીયસ્પર્શત્વ જાતિ છે. તદવચ્છિન્નકાર્યતા નિરૂપિત સમવાયિકારણતાના અવચ્છેદક તરીકે જન્યવાયુની સિદ્ધિ થશે. ને પછી જન્યવાયુત્વાવચ્છિન્નકાર્યતાની સમવાયિકારણતાના અવચ્છેદક તરીકે વાયુત્વજાતિની સિદ્ધિ જાણવી.
શંકા - પટનો સ્પર્શ પણ અપાકજ - અનુષ્માશીત છે. એટલે વાયુનો જે વિજાતીય સ્પર્શ કહ્યો એ જ પટમાં પણ છે? જો હા કહેશો, તો એવા વિજાતીય સ્પર્શનું સમાયિકારણ પટ પણ બની જવાથી એની કારણતાના અવચ્છેદક તરીકે વાયુત્વની સિદ્ધિ નહીં થઈ શકે. એટલે વાયુનો જે અપાકજ-અનુષ્માશીત સ્પર્શ છે એ પટીયસ્પર્શ કરતાં પણ વિજાતીય છે એમ માનવું જ પડશે. અને એમ જે માનશો તો, ‘વિજાતીયસ્પર્શવત્વ” એટલું જ વાયુનું લક્ષણ કાફી છે.
સમાધાન - તમારી વાત સાચી છે. વિજાતીયસ્પર્શવત્વ કે વિજાતીયસ્પર્શવવૃત્તિદ્રવ્યત્વવ્યાપ્ય-જાતિમત્ત્વ આટલું જ લક્ષણ યોગ્ય લાગે છે. “પાકજસ્પર્શવવૃત્તિ...' વિશેષણની જરૂર નથી.
(का.) तिर्यग्गमनवानेष ज्ञेयः स्पर्शादिलिङ्गकः ।
(મુ.) પણ વાયુ શહિતિ*:, વાર્દિ અર્શ-શબ્દ-તિ-પૅરનુનીય, વિજ્ઞાતીયન, વિતક્ષાशब्देन, 'तृणादीनां धृत्या, "शाखादीनां कम्पनेन च वायोरनुमानात् । यथा च वायुर्न प्रत्यक्षस्तथाऽग्रे वक्ष्यते ।