________________
136
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
(વિ.) શંકા છતાં જે રૂ૫ બે જ ક્ષણ ટક્યું, એ તો તૃતીયક્ષણ અવૃત્તિ જ છે, એટલે એના દ્વારા અતિવ્યાપ્તિ આવશે જ.
હવે, આમાં આવું રૂપ અને શબ્દાદિ. બન્ને ક્ષણિક હોવા છતાં બે વચ્ચેનો તફાવત તપાસવો જોઈએ.
શબ્દાદિ બધા જ ક્ષણિક હોય છે, જ્યારે રૂપ તો કો'ક જ ક્ષણિક હોય છે, કો'ક અક્ષણિક પણ હોય છે. એટલેકે રૂપ– જાતિક્ષણિક-અક્ષણિક સાધારણ છે, જ્યારે શબ્દ–વગેરે જાતિ માત્ર ક્ષણિકવૃત્તિ જ છે, અક્ષણિકવૃત્તિ નહીં.
એટલે માળિગવૃત્તિનાતિમત્તે ક્ષણવત્વે એમ લઈ શકાય.
અર્થાત્ અક્ષાવૃત્તિનાતિમવિશેષગુણવત્ત એ સાધર્મબની શકે. વળી, અક્ષણિક પદાર્થ તૃતીયક્ષણવૃત્તિપદાર્થ (રૂપવગેરે).
તેથી તૃતીય ક્ષણવૃત્તિ-અવૃત્તિજાતિમદ્વિશેષગુણ એ સાધર્મ થયું. રૂપાદિ વિશેષગુણોમાં રૂપત્યજાતિ છે જે તૃતીય ક્ષણવૃત્તિરૂપાદિમાં વૃત્તિ છે, અવૃત્તિ નહીં, માટે પૃથ્વી આદિમાં અતિવ્યાપ્તિ નહીં. જ શંકા છતાં, અપેક્ષાબુદ્ધિને તૃતીયક્ષણવૃત્તિ માની છે જેમાં જ્ઞાનત્વ રહ્યું હોવાથી જ્ઞાન ક્ષણિક વિશેષગુણ તરીકે સિદ્ધ ન થવાની આપત્તિ આવશે. અપેક્ષાબુદ્ધિનું ત્રિક્ષણસ્થાયિત્વ નીચે મુજબ જાણવું.
પ્રથમ ક્ષણે મયખેવા: ગમે એવી અપેક્ષાબુદ્ધિ દ્વિતીયક્ષણે દિત્વોત્પત્તિઃ | તથા નિવર્ષ તૃતીય ક્ષણે દ્ધિત્વ-દ્વિવત્વનું નિર્વિકલ્પકપ્રત્યક્ષ ચતુર્થક્ષણે દ્ધિત્વનું ‘ૌ દી’ એવું સવિકલ્પકપ્રત્યક્ષ તથા અપેક્ષાબુદ્ધિનાશ, પંચમક્ષણે-દ્ધિત્વનાશ અપેક્ષાબુદ્ધિના નાશને દ્ધિત્વ વગેરે સંખ્યાનો નાશક મનાયો છે.
વળી, ચોથી ક્ષણે દ્ધિત્વનું સવિકલ્પક પ્રત્યક્ષ થાય છે, ને પ્રત્યક્ષ માટે વિષય સમકાળવૃત્તિત્વેન પણ કારણ છે. એટલે ચોથી ક્ષણે દ્ધિત્વ સંખ્યા વિદ્યમાન જોઈએ જ. જો ત્રીજી ક્ષણે અપેક્ષાબુદ્ધિનાશ થઈ જાય, તો ચોથી ક્ષણે દ્ધિત્વનાશ થઈ જ જાય, જે ઇષ્ટ નથી. માટે ત્રીજી ક્ષણે અપેક્ષાબુદ્ધિનો નાશ ન માનતાં ચોથી ક્ષણે માન્યો છે. ત્રીજી ક્ષણે જે નિર્વિકલ્પક પ્રત્યક્ષ થાય છે એ તેનો નાશ કરે છે.
તેથી અપેક્ષાબુદ્ધિ ત્રિક્ષણવૃત્તિ પદાર્થ થવાથી જ્ઞાન ક્ષણિક નહીં થાય.
સમાધાનઃ તો પછી, ચતુર્થક્ષણવૃત્તિ-અવૃત્તિ જાતિમદ્વિશેષગુણવત્વ સાધમ્ય કહેવું. કોઈ અન્ય જ્ઞાન ચતુર્થક્ષણવૃત્તિ ન હોવાથી અવૃત્તિ જાતિ તરીકે જ્ઞાનત્વ લઈ શકાશે.
(मु.) ईश्वरज्ञानस्य चतुःक्षणवृत्तित्वात् ज्ञानत्वस्य तवृत्तित्वात् जन्येत्युक्तम् । यद्याकाशजीवात्मनोः साधर्म्य तदा जन्येति न देयं, द्वेषत्वादिकमादायात्मनि लक्षणसमन्वयात् । परममहत्त्वस्य तादृशगुणत्वात्, चतुर्थक्षणे द्वित्वादीनां नाशाभ्युपगमाद् द्वित्वादीनामपि तथात्वात् तद्वारणाय विशेषेति। त्रिक्षणवृत्तित्वंवा वक्तव्यम्, इच्छात्वादिकमादायात्मनि लक्षणसमन्वयात् ।
| (મુ) ઈશ્વરનું જ્ઞાન ચાર ક્ષણ રહેનારું હોવાથી અને જ્ઞાનત્વ જાતિ તેમાં રહી હોવાથી “જન્ય” એમ કહ્યું છે. જો આકાશ અને જીવાત્માનું સાધચ્ચે જ અભિપ્રેત હોય તો “જન્ય' લખવાની જરૂર નહીં (તેથી જ્ઞાનત્વ તો એવી જાતિ તરીકે નહીં જ પકડાય, પણ) દ્વેષત્વ વગેરે જાતિલઈને (અર્થાતુક્ષણિક વિશેષગુણ તરીકે દ્વેષાદિને લઈને) આત્મામાં લક્ષણ સમન્વય થઈ જશે. પરમમહત્ત્વ