________________
વૈધર્ન્સ પ્રકરણ
141
વિશેષમુવવૃત્તિ-દ્રવ્યત્વચૂનવૃત્તિ-જ્ઞાતિમત્તે એવો પરિષ્કાર કરવો.
(વૈદ્યર્પ પ્રકરણ) વૈઘમ્ય = વિરુદ્ધધર્મ = સ્વાવૃત્તિ ધર્મ
જેના સાધર્મ્સ તરીકે જે કહ્યું છે, તે ધર્મ તે પદાર્થોમાં તો રહ્યો જ છે. પણ તદિરમાં એ નથી રહ્યો હતો. માટે એ સાધર્મ્સના લક્ષ્યભૂત જે પદાર્થો હોય એનાથી ભિન્ન સર્વપદાર્થોનું એ ધર્મ વૈદ્યર્પ બની જાય.
જેમ કે દ્રવ્યાદિ ૬ પદાર્થોનું સામ્યું “ભાવત્વ છે. તો એ દ્રવ્યાદિથી ઇતર પદાર્થ એટલે “અભાવ'. તેથી ભાવત્વ એ અભાવનું વૈઘમ્ય કહેવાય. પૃથ્વી વગેરે પાંચ દ્રવ્યોનું ભૂતત્વ* એ સાધર્મે છે, તો કાલાદિનું એ વૈઘમ્ય કહેવાય.
શિંકા- શેયત્વ વગેરેને તો સાતે પદાર્થોના સાઘર્પ તરીકે જણાવ્યાં છે. અને એ સિવાય તો કોઈ પદાર્થ નથી. તો એ કોનું વૈધર્મ કહેવાશે ?].
સમાધાન - એ જોયત્યાદિ કોઈના વૈધર્યુ નથી. એવા કોઈ પદાર્થો હોય કે જેમાં શેયવાદિ ન હોય તે પદાર્થોનું જ્ઞેયત્વાદિ એ વૈદ્યર્પ બની શકે. પણ એવા કોઈ પદાર્થો છે નહીં. માટે એ કોઈના વૈદ્યર્પરૂપ નથી. જેનો અભાવ ક્યાંય ન મળે એને કેવલાન્વથી કહેવાય છે.]
स्पर्शादयोऽष्टौ वेगाख्यः संस्कारो मरुतो गुणाः । स्पर्शाद्यष्टौ रूपवेगौ द्रव्यत्वं तेजसो गुणाः ॥३०॥ स्पर्शादयोऽष्टौ वेगश्च गुरुत्वं च द्रवत्वकम् । रूपं रसस्तथा स्नेहो वारिण्येते चतुर्दश ॥३१॥ स्नेहहीना गन्धयुताः क्षितावेते चतुर्दश । बुद्ध्यादिषट्कं सङ्ख्यादिपञ्चकं भावना तथा ॥३२॥ धर्माधर्मों गुणा एते आत्मनः स्युश्चतुर्दश । सङ्ख्यादिपञ्चकं कालदिशोः शब्दश्च ते च खे ॥३३॥ सङ्ख्यादिपञ्चकं बुद्धिरिच्छा यत्नोऽपि चेश्वरे ।
परापरत्वे सङ्ख्याद्याः पञ्च वेगश्च मानसे ॥३४॥ (મુ.) સ્વયે રૂતિ 1 તે પચ સર્જયાયઃ | = ગાશે રૂ૦ રૂ.રૂારૂરૂ |
કનૈયાયિક અહીંપકડાય છે, ને જૈનદર્શનનો સ્યાદ્વાદ સિદ્ધ થાય છે. ઘટના પોતાના રૂપવગેરે જેમસ્વપર્યાયરૂપે ઘટમાં અસ્તિત્વરૂપે સંબદ્ધ છે એમ પટીયરૂપ વગેરે પણ પરપર્યાયરૂપે ઘટમાં નાસ્તિત્વરૂપે સંબદ્ધ હોય છે એમ જૈનદર્શન કહે છે.
આની સામે અન્યદર્શનકારો કહે છે કે પટીયરૂપ વગેરે પટના ધર્મો ઘટમાં સંબદ્ધ હોય જ શી રીતે શકે?
પણ હવે, એમના આ પ્રશ્નનો જવાબ, “કાલાદિનું ભૂતત્વ એ વૈધર્મે છે' આવા એમના જ વચન પ્રયોગથી મળી જવો જોઈએ. કારણ કે “કાલાદિનું એવા શબ્દમાં ષષ્ઠી વિભક્તિ છે. ને “ષષ્ઠી સમ્બન્ધ’ એ નિયમાનુસાર એનો અર્થ સંબંધ જ થાય છે. એટલે કાલાદિનો પણ ભૂતત્વ વગેરે વૈદ્યર્પ (કે જે વસ્તુતઃ પૃથ્વી વગેરે પદ્રવ્યના ધર્મરૂપ છે તેની) સાથે સંબંધ હોવો જણાયા વિના નહીં રહે. એમાં વૈધર્ખ વ્યતિરેક=નાસ્તિત્વ. એટલે એ સંબંધ નાસ્તિત્વરૂપે જાણવો.