________________
પારિમાંહ્ય
105
આક્ષણીય ઘટમાં પણ રહ્યો હોવાથી અતિવ્યાપ્તિ રહેશે નહીં.
શંકાઃ આકાશાદિ વિભુ પદાર્થોમાં કોઈ ક્રિયા ક્યારેય ઉત્પન્ન થતી નથી. તેથી આકાશત્વ વગરે ક્રિયાપદવૃત્તિ ધર્મ હોવાથી આકાશ વગેરેમાં અતિવ્યાપ્તિ આવશે જ.
સમાધાનઃ તો પછી અમે પરિષ્કાર કરીશું ચિવવૃત્તિપર્વાર્થવિમાગો ધિમત્ત્વચિત્વમ્... આકાશત્વએ પદાર્થ વિભાજકોપાધિ નથી. દ્રવ્યત્વ એ પદાર્થ વિભાજકોપાધિ છેપણ ક્રિયાવવૃત્તિ છે, અવૃત્તિ નહીં, તેથી અતિવ્યામિ નથી. કર્મ-સામાન્યાદિ પાંચ પદાર્થોનું નિત્યાનિત્યભાવાવૃત્તિપદાર્થવિભાજકોપાધિમત્ત્વ એ સાધર્મ જાણવું.
(का.) सामान्यपरिहीनास्तु सर्वे जात्यादयो मताः । (मु.) 'सामान्यानधिकरणत्वं सामान्यादीनामित्यर्थः । (ક.) જાતિ વગેરે બધા પદાર્થો સામાન્યશૂન્ય મનાયા છે. (મુ) સામાન્યાનધિકરણત્વ એ સામાન્યાદિ ૪ પદાર્થોનું સાધર્મ છે એમ અર્થ જાણવો.
(વિ.) સામાન્યપરિહીનત્વ= સામાન્યશૂન્યત્વ= સામાન્યાભાવ એ સામાન્યાદિનું અર્થાત્ સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ આ ચાર પદાર્થોનું સાધર્મે છે.
શંકાઃ નૈિયાયિકે બધા ભાવ પદાર્થોમાં સત્તા માની છે, કારણ કે “સત્તા' હોય તો જ એ “ભાવ” પદાર્થ બની શકે. પણ દ્રવ્યાદિ ત્રણમાં એ સમવાય સંબંધથી રહેલી માની છે, તે સામાન્યાદિમાં એકાર્યસમવાયસંબંધથી રહેલી માની છે. ઘટમાં સમવાય સંબંધથી સત્તા રહી છે અને ત્યાં જ સમવાય સંબંધથી ઘટત્વ વગેરે સામાન્ય (જાતિ) છે. એટલે કે સત્તા અને ઘટત્વાદિસામાન્યઆ બન્નેનો એક (ઘટાદિ) પદાર્થમાં સમવાય છે. તેથી સત્તા, એકાÁસમવાય સંબંધથી (ઘટવાદિ) સામાન્યમાં પણ રહેલ જ છે. તેથી સામાન્યમાં સામાન્યાભાવ ન રહેવાથી (સત્તા પણ એક જાતિ જ છે.) અવ્યાપ્તિદોષ આવશે.
(૧) સમાધાનઃ એના વારણ માટે, સામાન્યપરિહીનત્વ સામાન્યાનધિકરણત્વમ્ અર્થ કરવો. એકાર્યસમવાય એ વૃત્તિનિયામક સંબંધ ન હોવાથી, એ સંબંધથી ઘટત્યાદિ સામાન્ય, સત્તા વગેરે સામાન્યના સંબંધી ભલે બને પણ આધાર (અધિકરણ) ન બને. તેથી અવ્યાપ્તિ નહીં.
અથવા તો સમવાયસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતાક સામાન્યાભાવ એ સામાન્યાદિ ૪નું સાધર્મ્સ જાણવું.
સામાન્યાદિમાં સત્તા વગેરે સામાન્ય એનાર્થ સમવાય સંબંધથી રહેવા છતાં સમવાય સંબંધથી તો એનો અભાવ જ હોય છે, માટે આવ્યાપ્તિદોષ આવતો નથી.
ત—સમવેતાવૃત્તિ પદાર્થવિભાજકોપાધિમત્ત્વ એ વિશેષાદિ ૩ પદાર્થોનું અને સમતાવૃત્તિ પદાર્થ વિભાજકોપાધિમત્ત્વ એ સમવાય-અભાવનું સાધર્મ્સ જાણવું.
(.) પરિમાન્યમન્નાનાં વરVIત્વમુલાહતમ્ II
(मु.) पारिमाण्डल्येति। पारिमाण्डल्यं अणुपरिमाणं, कारणत्वं तद्भिन्नानामित्यर्थः । 'अणुपरिमाणन्तु न कस्यापि कारणम् । तद्धि स्वाश्रयारब्धद्रव्यपरिमाणारम्भकं भवेत्, तच्चन संभवति, परिमाणस्य स्वसमानजातीयोत्कृष्टपरिमाणजनकत्वनियमान्महदारब्धस्य महत्तरत्ववदणुजन्यस्याणुतरत्वप्रसङ्गात् । एवं परममहत्परिमाणमतीन्द्रियसामान्य विशेषाश्च बोध्याः ।