________________
ગુણકર્મનું સાધર્મ્યૂ
સમવાયસંબંધાવચ્છિન્ન કાર્યતા નિરૂપિત તાદાત્મ્ય સંબંધાવચ્છિન્નકારણતા એ નવ દ્રવ્યોનું સાધર્મ્યુ થયું. શંકા : આદ્યક્ષણાવચ્છિન્નદ્રવ્ય નિર્ગુણ હોવાથી એમાં અવ્યાપ્તિ આવશે.
સમાધાન ઃ સમવાચિજાળવૃત્તિ-સત્તામિત્રનાતિમત્ત્વ અર્થ કરવાથી એ આપત્તિ દૂર થઈ જાય છે. વસ્તુતઃ ઘટાદિમાં દ્વિતીયક્ષણે રૂપ વગેરે પેદા થાય છે એનું સમવાયિકારણ આધક્ષણાવચ્છિન્ન ઘટાદિ પણ છે જ, માટે આ શંકા જ ખોટી જાણવી.
જે
123
શંકા : આગળ ક્ષિત્યાવીનાં નવાનાં તુ... કહીને ૯ દ્રવ્યોનું સાધર્મી કહેવાના છે. તો આ સાધર્મ્સ પણ ત્યાં જ કહેવું જોઈતું હતું. અહીં કહેવામાં સન્દર્ભવિરોધ છે યૌત્સ્ય વહૂનિ ક્ષાનિ વત્તવ્યાનિ તંત્ર તાન્યેત્રેવોયન્તે ન ત્વનેત્ર ।
સમાધાન : આ અધિકારને સાધર્મ્સપરક માનવાની જરૂર નથી, કિંતુ કારણતાના સમાયિકારણતા વગેરે ૩ પ્રકાર બતાવ્યા, અને સમવાયિકારણતા વગેરે ત્રણની વ્યાખ્યા બતાવી. હવે એ કારણતા ક્યાં રહે છે એની વ્યવસ્થા બતાવે છે. એટલે કે આ અધિકાર વ્યવસ્થાપરક છે.
શંકા : તો પછી નિમિત્તકારણતાની વ્યવસ્થા કેમ ન દર્શાવી ?
સમાધાન ઃ એ નથી દર્શાવી એનાથી જ જણાય છે કે નિમિત્તકારણતા સાતે પદાર્થોમાં રહેલી છે.
કેટલાક કહે છે કે આ અધિકાર સાધર્મ્સપરક જ છે, માટે જ મુક્તાવલીમાં અસમવાયિકારણતાની જે વાત છે તે સાધર્મ્સના લક્ષણ તરીકે વાંધો આવવાથી વૈધર્મ્સ પર લઈ ગયા છે, નહીંતર એ અસમવાયિકારણતાનો વ્યવસ્થાપક ગ્રંથ બની શકતો હતો.
(का.) गुणकर्ममात्रवृत्ति ज्ञेयमथाऽप्यसमवायिहेतुत्वम् ॥२३॥
(मु.) गुणेति । 'असमवायिकारणत्वं गुणकर्मभिन्नानां वैधर्म्यं, न तु गुणकर्मणोः साधर्म्यमित्यत्र तात्पर्यम् । 'अथवाऽसमवायिकारणवृत्ति - सत्ताभिन्नजातिमत्त्वं तदर्थः । तेन ज्ञानादीनामसमवायिकारणत्वविरहेऽपि नाऽव्याप्तिः ॥ २३ ॥
Un། Bhavik
*!!!
(ગુણ-કર્મનું સાધર્મ્સ-અસમવાયિકારણત્વ)
(કા.) અને... અસમવાયિકારણતા ગુણ-કર્મ માત્રમાં રહેલી જાણવી.
(મુ.) 'અસમવાયિકારણત્વ એ ગુણ-કર્મથી ભિન્ન પદાર્થોનું વૈધર્મ્સ છે, નહીં કે ગુણ-કર્મનું સાધર્મ્સ. એ પ્રમાણે તાત્પર્ય જાણવું. અથવા, (જો એને ગુણ-કર્મના સાધર્મી તરીકે લેવું હોય તો) અસમવાયિકારણમાં રહેલ સત્તાભિન્નજાતિમત્ત્વ એવો તેનો અર્થ કરવો. તેથી જ્ઞાન વગેરેમાં અસમવાયિકારણત્વ ન હોવા છતાં (તેવી જાતિ ગુણત્વ વગેરે હોવાથી) અવ્યાપ્તિ નહીં આવે.
(વિ.) અર્થાત્ સમવાયસંબંધાવચ્છિન્નકાર્યતાનિરૂપિત – સમવાય – સ્વાશ્રયસમવેતત્વાન્યતર સંબંધાવચ્છિન્નકારણતા એ ગુણ-કર્મનું સાધર્મ્યુ થયું. કપાલસંયોગાદિમાં સમવાયસંબંધાવચ્છિન્નને કપાલરૂપાદિમાં સ્વાશ્રયસમવેતત્વસંબંધાવચ્છિન્ન કારણતા છે તે જાણવું.
શંકા ઃ જ્ઞાનાદિ આત્મવિશેષગુણોમાં અસમવાયિકારણત્વ ન હોવાથી અવ્યાપ્તિ.
(૧) સમાધાન : ‘અસમવાયિકારણત્વ' એ ગુણ-કર્મનું સાધર્મ્સ નથી, પણ ગુણ-કર્મ ભિન્ન પદાર્થોનું વૈધર્મા છે એમ જાણવું. ગુણ-કર્મ સિવાય ક્યાંય અસમવાયિકારણત્વ રહેતું નથી.
શંકા ઃ મૂળની પંક્તિમાંથી જણાય છે કે સાધર્મ્સ પ્રકારણમાં સાધર્મી કહેવાના અભિપ્રાયથી જ આ વાત કહેવાઈ છે, માટે એને વૈધર્માંકથન રૂપે કહેવું એ અયોગ્ય છે.
(૨) સમાધાન ઃ તો પછી, અસમવાયિકારણવૃત્તિ - સત્તાભિન્ન - જાતિમત્ત્વ એવો અર્થ કરવાથી, જ્ઞાનાદિમાં પણ ગુણત્વ હોવાથી અવ્યાપ્તિ નહીં આવે.
પકૃત્ય : આમાં ‘અસમવાયિકારણવૃત્તિ' આટલું વૃષ્યન્તવિશેષણ ન મૂકે તો સત્તા ભિન્ન જાતિ દ્રવ્યત્વ ઘટાદિમાં