________________
1i8
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
સમાધાનઃ વરિ નચાઈ: દ્રવ્યાશ્રિતઃ ન ચાહું, તfઈ દ્રવ્યનોfપ ન ત એવો અનુકૂળતર્ક એ વ્યભિચાર શંકાનો વિઘટક છે. તેથી અમારું અનુમાન અબાધિત છે.
શંકા: ‘પદ્ર' દ્રવ્યજન્ય છે એવો નિર્ણય શાનાથી કરશો ? સમાધાન ઃ બ્રિઃ દ્રવ્યનચ: આવા અનુમાનથી.
શંકાઃ આકાશત્વને શબ્દાશ્રયત્ન રૂપ લેવા માટે તમારે શબ્દમાં દ્રવ્યાશ્રિતત્વની સિદ્ધિ કરવી પડી. વળી એ કરવા માટે અનુકૂળતર્ક રૂપે છેવટે તમારે શબ્દ અને (આકાશરૂપ) દ્રવ્ય વચ્ચેના કાર્ય-કારણભાવનો નિર્ણય લાવવો પડ્યો. એટલે “શબ્દાશ્રયત્ન' ની સિદ્ધિ માટે છેવટે શબ્દકારણત્વનો નિર્ણય જોઈશે જ. અને તેથી શબ્દપ્રત્યેની પૂર્વવૃત્તિતાનો નિર્ણય આવશ્યક રહેવાથી અહીં તૃતીય અન્યથા સિદ્ધિ જ આવશે.
સમાધાનઃ યાગ અને અપૂર્વ વચ્ચે જે કાર્યકારણભાવ છે એનો નિર્ણય નીચે મુજબ કરાય છે. સ્વજાનો યત’ એવી શ્રુતિથી જણાય છે કે યાગ સ્વર્ગજનક હોવાથી સ્વર્ગપૂર્વવૃત્તિ છે. પણ યાગમાં સીધે સીધી તો અવ્યવહિત પૂર્વવૃત્તિતા નથી, તેથી એના દ્વારા તરીકે “અપૂર્વ” ની કલ્પના કરવામાં આવે છે.
‘પાગ: વ્યાપ: સ્વકારખતા ન્યથાનુષv , આ જે વ્યાપાર છે તે જ અપૂર્વ છે. તેથી, યાગમાં અપૂર્વજનિકતા પણ હોવી જોઈએ.
'મપૂર્વ યાનચં, માળવ્યાપત્ર' આમ, યાગમાં અપૂર્વની કારણતાનો (અને તેથી પૂર્વવૃત્તિતાનો) નિર્ણય એની સ્વર્ગ પ્રત્યેની કારણતાના (અને તેથી પૂર્વવૃત્તિતાના) નિર્ણયપૂર્વક થાય છે.
ટૂંકમાં, “યાગ સ્વર્ગજનક છે, માટે અપૂર્વજનક છે' એ રીતે જ નિર્ણય કરવો પડે છે. જેમ, “આકાશ શબ્દજનક છે માટે ઘટજનક છે' એ રીતે નિર્ણય કરાતો હોવાના કારણે આકાશ ઘટ પ્રત્યે અન્યથાસિદ્ધ મનાય છે એમ પ્રસ્તુતમાં યાગને અપૂર્વ પ્રત્યે અન્યથાસિદ્ધ માનવો પડે છે. પણ એ અન્યથાસિદ્ધ તો નથી.
આ આપત્તિના વારણ માટે અચંતિ” આવો જે પ્રયોગ છે એનો યથાશ્રત અર્થ ન લેતા વિશેષ અર્થ લેવો પડે છે કે અન્યકાર્ય પ્રત્યે પૂર્વવૃત્તિતાઘટિત ઘર્મથી છે, જે કાર્યનું કારણ હોય, તે તે કાર્ય પ્રત્યે તે ધર્મથી અન્યથાસિદ્ધ જાણવો.
એટલે યાગમાં સ્વર્ગજનકāન અપૂર્વજનતા માનીએ તો એ જરૂર અપૂર્વ પ્રત્યે અન્યથાસિદ્ધ બને છે. પણ યાગ તો પ્રત્યક્ષસિદ્ધ હોવાથી એમાં યાત્વ જાતિ પણ પ્રત્યક્ષસિદ્ધ છે. એટલે યાગ–ઘર્મને આગળ કરીને જો એને અપૂર્વજનક માનવામાં આવે તો “યાગ–’ સ્વર્ગકારણત્વઘટિત ઘર્મ ન હોવાથી - સ્વર્ગ પ્રત્યેની પૂર્વત્તિતાથી ઘટિત ઘર્મ સ્વરૂપ ન બન્યો ને તેથી વાગત્વ ઘર્મને આગળ કરીને યાગ અપૂર્વ પ્રત્યે અન્યથાસિદ્ધ ન રહેવાથી આપત્તિ નહીં આવે.
આ જ રીતે ‘આકાશત્વ' ને “શબ્દસમવાયિકારણત્વ' સ્વરૂપ લઈએ તો એ ઘર્મ શબ્દ પ્રત્યેની નિયતપૂર્વવૃત્તિતાઘટિત હોવાથી ત્રીજી અન્યથાસિદ્ધિ આવે, પણ “શબ્દાશ્રયત્વ' સ્વરૂપ લઈએ તો એ ઘર્મ કારણત્વઘટિત ન હોવાથી નિયત પૂર્વવૃત્તિતાઘટિત પણ ન થવાના કારણે ત્રીજી અન્યથાસિદ્ધિ આવતી નથી. તેથી પાંચમી અન્યથાસિદ્ધિ જ જાણવી.
ત્રીજી અન્યથાસિદ્ધિનુંકમાંલક્ષણ - અન્ય કાર્યપ્રત્યેની કારણતા છે માટે (પ્રસ્તુત કાર્યની) ગ્રહીત છે કારણતા જેનીતે અન્યથાસિદ્ધ. अन्यकारणतया गृहीतकारणताकत्वं तृतीयाऽन्यथासिद्धिः (का.) जनकंप्रति पूर्ववृत्तितामपरिज्ञाय न यस्य गृह्यते ।।
अतिरिक्तमथाऽपि यद्भवेनियतावश्यकपूर्वभाविनः ॥२०॥ (मु.) चतुर्थमन्यथासिद्धमाह - जनकं प्रतीति । यत्कार्यजनकं प्रति पूर्ववृत्तित्वं गृहीत्वैव यस्य यत्कार्यं प्रति पूर्ववृत्तित्वं गृह्यते तस्य तत्कार्यं प्रत्यन्यथासिद्धत्वम् । यथा कुलालपितुर्घटं प्रति । तस्य हि कुलालपितृत्वेन घटं प्रति जनकत्वेऽन्यथासिद्धिः, कुलालत्वेन रूपेण जनकत्वे त्विष्टापत्तिः, कुलालमात्रस्य घटं प्रति जनकत्वात् ।