________________
[૨૪] વિરાગભાવ ઉત્પન્ન થતે દેખાતું નથી તેનું શું કારણ?
••• ૪૫૪ ૬. જિન પ્રતિમાને નમસ્કાર કરવાથી તે નમસ્કાર મૂતિને થયે પણ ભગવાનને નહિ
. ૪૮ ૭. મૂર્તિમાં શું વીતરાગના ગુણે છે? ... ૮. પત્થરની મૂર્તિમાં પ્રભુના ગુણોનું આપણું શી
રીતે થાય? છે. નિરાકાર ભગવાનની ઉપાસના ધ્યાન દ્વારા થઈ
શકે છે તે પછી મૂર્તિપૂજા માનવાનું શું કારણ? ... ૪૬૦ ૧૦. નિરંજન નિરાકારની મૂર્તિ કેવી રીતે બની શકે? .. ૪૬૭ ૧૧. શ્રી ઋષભદેવ સ્વામીના વખતમાં બાકીના વીશ
તીર્થકરોના જીવ સંસારમાં ભટકતા હતા છતાં તે
સમયે તેમને વંદન કરવામાં ધર્મ કેવી રીતે સંભવે? ... ૪૬૮ ૧૨. મૂર્તિ તે એકેંદ્રિય પાષાણની હોવાથી પહેલા
ગુણસ્થાનકે છે તેને ચોથા પાંચમા ગુણ સ્થાનકવાળા શ્રાવક તથા છઠા સાતમા ગુણસ્થાનકવાળા
સાધુ કેમ વદન કરે ? ... ... ..... ૪૬૮ ૧૩. મૂર્તિ તે પાષાણુમય છે. તેને પૂજવાથી શું ફળ
મળે ? મૂર્તિને કરેલી સ્તુતિ મૂર્તિ થોડી જ સાંભળવાની હતી? ... • • ૪૭૦
૧૪. શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં પાંચ સંવર દ્વારમાં
ચૈત્ય લખ્યા નહિ અને આસ્ત્રવારમાં ચૈત્ય લખ્યાં તેનું શું કારણ?
••• ૪૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org