________________
• મહાવીર પ્રકાશ. તોના વિચાર અને પિતાની લાગણીઓને શબ્દદ્વારા બહાર લાવે છે કે જે વિચારે અને લાગણીઓ ઘણું થોડાજ માણસે દર્શાવી શકે તે છતાં સામાન્ય સમજવાળા મનુષ્ય તે વિચારેને પિતાના વિચારે તેરીકે ગ્રહણ કરી લે છે, કેમકે તેજ લાગણી અને વિચારે ગુપ્તપણે દરેક મનુષ્યમાં રહેલા હોય છે તે અમુક કારણ પામીને જાગૃત થાય છે. મહાન ગ્રંથકારોના લેખની સત્યતા સમજવાની શકિત ધરાવનારા મનુષ્ય લાખે ગમે હેય છે, પણ તેઓ પિતાથી તેવા લેખે ઉત્પન્ન કરવાનું કદિ બની શકતું નથી. સુંદરતાના અને સત્યતાના ઝાંખા, અસ્વચ્છ અને આચ્છાદનવાળા વિચારો ઘણું માણસના મનમાં ઉદ્દભવે છે, પણ જેનામાં વિચાર ઉત્પન્ન કરવાનું શુદ્ધજ્ઞાન હોય તેજ સત્યને ખરા સ્વરૂપમાં અને ખરી સુંદરતામાં પ્રગટ કરી શકે છે, અને સત્ય તે પિતે પોતાને સમજાવવાથી અનુક્રમે મનુષ્યનું અંગ તઃકરણ મહાવીરની દ્રષ્ટિમાં મહાવીરપણું અનુભવે છે.
હવે આ સિદ્ધાંતમાં હજુ જરા આગળ વધીશું તો એટલું તે સ્પષ્ટ છે કે શાસ્ત્રીય સિદ્ધાંત જે મનુષ્યની વિવેક બુદ્ધિ અને અંતઃ કરણ સમજી શકે છે તે સિદ્ધાંતે મનુષ્યની વિવેક બુદ્ધિમાં કોઈની પણ સહાયતા વગર દૈવિક સત્ય શોધી કાઢવાની ગ્યતા લાવી શકતા નથી. શાસેથી જે બાબતે માણસ શેધી ન શકે તે સારી રીતે સમજવાને તે શકિતવાન થાય છે જો કે આત્મામાં ગુપ્ત શ્રદ્ધા, ઝાંખી લાગણીઓ, ન સમજાય તેવી આશાઓ, અને ઊંડી ઈચ્છાઓ રહેલી છે તે પણ જ્યાં સુધી દેવિક સત્યને બહારને પ્રકાશ તેને અજવાળામાં લાવતો નથી ત્યાં સુધી તે મનુષ્યને પિતાને જણાતું નથી તે મ તેનાથી તેને અનુભવ થઈ શક્તો નથી. વળી મનુષ્યના હદય અને ને મનપર એક અજાણી ભાષાના એવા અક્ષરે લખાએલા છે કે જે ને સ્કુટ કરવાની ચાવી ફકત કુદરતના સર્વમાન્ય સત્યમાં રહેલી છે એક અશ્રદ્ધાળુ અથવા એક અજ્ઞાન માણસને દેવીક સત્ય સમજાવનારની સામે ઉભે રાખે અને જે તે લક્ષપૂર્વક સાંભળશે કે તરતજ તેના અંતઃકરણમાંથી કઈ એવી વીજળી બહાર આવશે કે તેને સત્યની પ્રતીતિ થયા વગર રહેશે નહિ. તેને સઘળા વિષે ખાત્રી થશે. તે સઘળી બાબતની તુલના કરી શકશે, તેના અંતઃકરણના ગુમ રહસ્ય