________________
મહાવીર પ્રકાશ.
કઈ પણ મનુષ્ય આ કાળમાં, આ પ્રદેશમાં અસ્તિત્વ ધરાવતે ન હેતો. તે શ્રી વીરપ્રભુના ઉપસર્ગો કેઈ ઉંડા રહસ્યને સૂચવે છે. મનુ ધ્ય માત્રને પિતાના આમિક ઉદ્ધાર માટે તેના તરફ પૂજ્ય બુદ્ધિથી ઘણું કરવાનું છે. જગતના અનંત પદાર્થોમાં બે મુખ્ય છે, અને તેમાં પણ સાથી શ્રેષ્ઠતા ફકત આમાની છે. આમાં અનાદિ છે, તે અંદ રથી પરમાત્મ સ્વરૂપ છે અને બીજો કોઈ પણ જગતને પદાર્થ તેની બરાબરી કરી શકે નહિ. એટલું જ નહિ પણ જે જે પદાર્થો દશ્ય કે અદશ્ય આ જગતની સપાટી પર જોવામાં આવે છે તે અમુક આત્માના આશ્રિત હોય છે અને તેથી જીવદ્રવ્ય સર્વ દ્રમાં સર્વે ત્તમ છે. હવે બીજા સઘળા આત્માઓ અનદિકાળથી અપૂર્ણ છે, કર્મની મલિનતા તેને લાગેલી છે, પરંતુ માત્ર વીરપરમાત્મા એકજ તે વખતે અતિ પવિત્ર આત્મા હતા અને બીજાઓ જે જે પવિત્ર થતા હતા, તેનું આલંબન તેજ માત્ર હતા. એવું હતું છતાં જેમ કુંભારનું એકજ ઘણું રમણિક અને મને હર વાસણ હોય અને તે તેને ઘણું પ્રિય હોય તે પણ તેને નાશ થવાને અને જગતના પગ નીચે કચરાવાને જેમ ફેકવામાં આવે છે તેમ શ્રી વીરપ્રભુએ પિતાના તે વખતના બબરી ન થાય તેવા એકજ આત્માને ઘેર દુઃખ સહન કરવાને તૈયાર રાખેલ હતે હજારે ઘેટા એમાં જેમ એકજ ઘેટું ડાઘ વગરનું હોય અને તે એકજ સાંદર્યની મર્સિ તરીકે સેને પ્રિય લાગતું હોય તેને માથે દુઃખનો વરસાદ વરસાવવામાં આવે તેમ શ્રી વીરપ્રભુએ હજારે જીન એકજ આધાર રૂપ પિતાના શરીર અને આત્માને દુઃખને અસહ્ય વરસાદ સહન કરવાને તત્પરતા જણાવી હતી. પૂર્વના કર્મ શત્રુને દૂર કરવા જે માત્ર ઉપાય હવે તે કીધા વગર સ પૂર્ણ પરમાત્મપદ પ્રમ ન થાય એવું જેને જ્ઞાન હતું તેમણે તે ઉપાયથી કર્મ શત્રુ પર વિજય મેળવે અને ક્ષણિક એવા શરીરથી પોતાના પર આધાર રાખતા અસંખ્ય જી
ના આત્માને પિતાની પેઠેજ કર્મ શત્રુ પર વિજય મેળવવામાં સહાયતા આપી ઘણા લાંબા કાળના ઘોર પાપી મનુષ્ય આત્માઓ અને ભવિષ્યમાં ઘણે કાળે જેઓ પવિત્ર ન થાય તેવા વર્તમાન જીવે તે મને ઘેર ઊપસર્ગ જોઈને અને તેમણે બતાવેલા સંયમ તપ આદિ માર્ગનું અવલંબન લઈને પિતાનું શ્રેય કરવાને સમર્થ થયા છે. જ