________________
મહાવીરના દુઃખોમાં મનુષ્યને ભાગ
૧૨૫ મિત્ર થઈ ગયે છે, તેના તરફ લક્ષ આપો અને તેનાથી દૂર થવાને પ્રયત્ન કરે, જ્યાં સુધી તેમ કરશે નહિ ત્યાં સુધી જન્મ મરણની અને સ સારના બ્રાંતિવાળા સુખની ત્રાસદાયક ધાસ્તી ઓછી થશે નહિ અને પરવશ થઈને મૃત્યુના વિકાળ મુખમાં અનેકવાર પડવું પડશે. મહાવીરનું મૃત્યુ કેવું હતું તેને વિચાર કરી તેવું મૃત્યુ કેમ થઈ શકે તેની શોધમાંજ તમારી ધાસ્તીને અંત આવશે. પવિત્ર આત્મા દાખના કેવી રીતે ભાગીદાર થાય છે.
પાપકર્મ દૂર કરવાને કેવા પ્રકારના દુઃખે વધારે ઉમદા અને
હોય છે તેમજ કયા દુઃખ પવિત્ર અને જાગૃત સ્વભાવથી જાણી શકાય તેવા હોય છે તેની હવે આપણે તપાસ કરીશું પાપકર્મ જે કે મહાવીરથી હજાર કેજ દૂર રહેતું હતું તે પણ તેના ત્રાસદાયક દુખ અને દીલગીરીના પ્રસંગને તેને પણ અનુભવ થતો હતે પાપ ક. ર્મના ઉદયથી થયેલા કેટલાક અંતરંગ એવા પણ દુઃખે છે કે જે મહાવીરના જેવાજ આત્માઓ જાણી શકે અને જેટલા પ્રમાણમાં આ પણે અંતરંગ આત્મા સ્વચ્છ અને પવિત્ર થયેલ હોય તેટલાજ પ્રમાણમાં મહાવીર પુરૂષના અંતરંગ દુઃખો આપણે અનુભવી શકીએ પાપના જરાપણ સંબંધથી પવિત્ર હૃદયને જ દુઃખ લાગે છે તે દુઃખને આપણે વિચાર કરીએ. મહાવીરે પિતાના મીશનની પૂર્ણાહુતિમાં પાપકર્મને જે રીતે ક્ષય કર્યો છે તેનું પ્રમાણ આપણું અપૂર્ણ અંતઃકરણથી નીકળી શકે નહિ, માત્ર તે આપણી વચમાં નજીકમાં રહેતા હતા તે થીજ આપણે તેને ઝા માર્ગ શોધી શકીએ છીએ. નિર્દોષને પણ દૂષિતની સાથે જન્મનો સંબંધ હોય તે પાપના પ્રસંગથી કરીને ક્રમેક્રમે તીણું દુઃખ ઉત્પન્ન થાય છે મહાવીરના દુઃખો આપણે આગળ વાંચી ગયા છીએ તે પ્રમાણે ઘણી બાબતમાં એકાંત હતા અને સાંસારિક જીવનમાં તેનું નામ કે નિશાન પણ નહતું પરંતુ બીજી રીતે વિચાર કરીએ તે આસપાસના નિતિક દુઃખને પિતાના અંતઃકરણ સાથે વીંટાળીને પાપ સાથેના નિર્દોષ સંબંધથી દુઃખ સહન કરીને વીરપ્રભુ દરેક જાગૃત આત્માને પિતાને દઢ અને મજબુત દિલાસા વાળે હાથ આપે છે કારણકે જેમ જેથી આપણે મહાવીર જેવા વધારેને વધારે થતા જઈએ છીએ તેમ તેમ આપણી પડતીના ચિન્હો