________________
૧૩૦
મહાવીર પ્રકાશ
કરી શકતી હતી અને તેની મધુર ઉપદેશ વાણું ગમે તેવી મૂછમાંથી મનુષ્યને જાગૃત કરી શકતી હતી. આવા પ્રકારની વ્યવસ્ફારીક રીતથી મહાવીર પ્રભુ દૂષિતના દેષ અને દુખને માટે ઊંડી લાગણીવાળા અને જાતે દુઃખ સહન કરવાવાળા હતા.
પાપકર્મનો ભોગ. પાપકર્મના ઉદયથી મહાવીર પ્રભુએ જે જે દુઃખ સહન કીધા તેમાં તેઓ જાણું જેઈને પાપકર્મના ભેગા થઈ ગયા હતા કારણકે તેમ કર્યા વગર તેઓ પિતે મુક્ત થાય નહિ અને બીજાઓને પણ મુક્ત કરી શકે નહિ.
તેને માટે જીવ આપનાર અનુયાયીઓની વચમાં રહીને તેણે પપકર્મના અસહ્ય રને પિતાની શક્તિ છતાં મૂંગે મેઢે સહન કીધું, અને કર્મશત્રુઓએ જાણે તેનું નિકંદન કાઢી નાખવાને તૈયારીઓ કરી હોય તેમ પિતાના સઘળા સામર્થ્યથી અને કાવા દોવાથી તે પ્રભુ પ્રત્યે ધસારે કીધે તે વખતે ઈદ્ર મહારાજ અને બીજા દેવતા - થા મનુષ્યએ ભક્તિભાવથી પ્રભુને રખેવાળી કરવાની વિનંતિ કરી પરંતુ તેઓ પતે કાંઈ ઓછી શક્તિવાળા નહતા તેથી કેઈની પણ સહાયતા વગર પિતાની શક્તિ પર અંકુશ રાખીને તેઓ પાપકર્મના ભોગ થઈ તેને દૂર કીધા. વળી તેમાં વિશેષતા હતી કે જેઓએ તે પ્રભુને અતીશે દુઃખ દીધા તેઓ સઘળા પ્રત્યે તેમની ઘણીજ માયાળુ લાગણી હતી અને તેમને પાપકર્મથી મુક્ત કરવાની ઉપકાર ભરી વાણીને લાભ તેઓ આપતા રહ્યા હતા જેમકે શાળાને પિતેજ ઉપદેશ આપી જ્ઞાનવાળે કીધે ત્યારે તેણેજ તણે ઘા મારી ઉપકારના બદલામાં અપકાર કરી કૃતદનપણું કીધું. ખરું જોતાં આવા પ્રકારના દુઃખે ભાગ્યે જ સહન થઈ શકે તે છતાં તેમણે ઉલટ તેના પ્રત્યેકરૂણાજ બતાવી હતી. આપણું સાંસારિક પ્રેમભાવમાં પણ કેઈની સાથે લાંબે વખત પ્રીતિ રહી હોય તે તૂટી જાય અથવા જેમના માટે આપણે આપણું પ્રાણ પાથરવાને તૈયાર હેઈતેઓના તરફથીજ જે આપણું અપમાન અને નુકસાન કે દગો કરવામાં આવે છે તેથી જે અસહ્ય દુઃખ થાય છે તેની બરોબરી બીજા દુખ સાથે થઈ શકે નહિ. એક મિત્ર કે બધુની અપ્રીતિ અથવા પતિ પત્ની વચ્ચેના વિશ્વાસઘાત કે જે.