________________
.
મહાવીરના દુ ખામાં મનુષ્યના ભાગ.
૧૩૫
સુખને પ્રાપ્ત કરવાના મુખ્ય અને જરૂરના ઉપાય છે. હવે મહાવીર પરમાત્મા કે જે જગપુર મહાન ઉપકારના કરનારા છે, તેમની સાથે જે આત્માએ પાપના પંજામાં સપડાઇ ગયા છે, અને ઉલટા માર્ગ ગ્રહણુ કરે છે, તેને માટે તમાને ઘણી ઊંડી લાગણી થવી જોઇએ. કારણકે ભવિષ્યમાં તેમાંના ઘણા આત્માઓને મારી પેઠે ઉદ્વાર થશે, તેઓ પણ ઉચ્ચપદને પ્રાપ્ત કરશે, અને તમે! સર્વે મહા વીર પ્રભુના જેવાજ પરમાત્મા થઇ એક સ્થળે સિદ્ધિપદને શેાભાવનારા થશે, તેથી જેમ મહાવીરના આધારે તમારા ઉદ્ધાર થાય છે, તેમ તમારા આધારે બીજા પાપી જીવાના ઉદ્ધાર થાય તેવી ચાડુના રાખા; કારણકે દુઃખના ભાગીદાર થનારાએ પરમ સુખને પ્રાપ્ત કરે છે.
પ્રથમ ભાગ સમાપ્ત.
સમાસ
·