________________
મહાવીના દુ બોમાં મનુષ્યને ભાગ ૧૩ એને અરસપરસ ઘણેજ દ્રઢ સ્નેહ અને લાગણી હોય છે તેનું ઉપર જણાવ્યું તેવું ઉલટું વર્તન જોઇને તેમના ભલાને માટે આપણને દશગણું દુઃખ થાય છે. એક ઉદાર માયાળુ હૃદયના વૃદ્ધ માણસને માટે એક નાટકમાં એવું ઉદાહરણ આવે છે કે તે ઘણીજ તીવ્ર લાગણીથી પિતાના પુત્રને ચાહતે હતું પરંતુ તે દુષ્ટ અને ઘાતકી પુત્ર તરફથી તેને વૃદ્ધ પિતાને ઘા મારવામાં આવ્યું. હવે તે ઈજા પામેલા વૃદ્ધ માણસના હૃદયમાં કેવી કે મળતા અને ઉંડી લાગણી હતી તે શબ્દોથી કહી શકાય નહિ પ્રથમ તે તે વૃદ્ધ માણસને ઘા લાગે ત્યારે તેને એકાએક આશ્ચર્ય ઉત્પન્ન થયું. જે તે પિતાના સઘના પ્રેમથી ચા ડુતે હતો, અને આ સંસારના સઘળા સુખે જેમણે પિતાના તે પ્રિય પુત્રને સેંપી દીધા હતા તેનાજ ઘાતકી હાથથી વિશ્વાસઘાત કે દગો થયો હશે એ વિષે તે તેને સ્વપ્ન પણ નહેતું; પણ
જ્યારે એ બાબત પુરાવાથી સાબીત થઈ ત્યારે તેને ઉલટું વધારે તી. શું દુઃખ થવા લાગ્યું, ન રેકી શકાય તે તિરસ્કાર તેને છુટ અને તેના અંતઃકરણમાં તે ઘણુ ગુસ્સાથી અને દીલગીરીથી આશ્ચર્યકારક દિલાસાની શોધ કરવા લાગ્યો પણ જ્યારે એક પછી એક જુદી જાતની લાગણી પસાર થઈ જાય છે અને પોતાની ભૂલનો વિચાર કરવાને મન નિવૃત્ત થાય છે ત્યારે દુઃખ અને પશ્ચાત્તાપના અસહ્ય બોજાથી તેનું અંતઃકરણ કરે છે, અને તે કંગાળપણથી તેમજ અતિશે નિરાશાને લીધે તેને ઘેલછા લાગુ થાય છે અને તુટેલા હૃદયવાળે તે બિચારે વૃદ્ધ તુરતજ મરણને શરણ થાય છે. તાત્પર્ય એ છે કે છેકરા પ્રત્યેની અતીશે પ્રેમની લાગણીથી તે છેકરાના પાપને માટે તેને પિતાની જાતને આખરે ભેગ આપે પડે છે.
પરંતુ જે ઘણુ મનુષ્ય નાસ્તિક થઈ પ્રભુના વચનને અનાદર કરે છે અને પિતાની જાતને હમેશને માટે અંધારા ખાડામાં નાખે છે તેએને માટે પરોપકારી માવીર પ્રભુ ઉડી લાગણી ધરાવે છે તેમનું અપમાન કરવામાં આવે તો પણ તેમની લાગણીમાં ફેર પતે નથી. તેઓ કદી પિતાની શક્તિનું જોર બતાવી કોઈને સમજાવતા ન હતા, અને તેથી તેને આદર સત્કાર ઘણે સ્થળે ન થાય તોપણ જેઓના ઉધાર થાય તેમને ઉધાર કરે એજ માત્ર તેની રાગદ્વેષ વગરની