________________
૧૨૮
મહાવીર પ્રકાશ. વ્યક્તિ બાકીનાઓને વિનય સાચવ્યા વગર ચડી શકે નહિ તેમ પડી શકે નહિ અથવા માન પામે નહિ તેમજ અપમાન પણ પામે નહિ. એકજ લોહીને અને કેટુંબિક પ્રેમની ગાંઠથી બંધાએલા મનુ ખ્યામાં જે છુપા કુદરતી કળાંકોશલ્યથી એક બીજાના હૃદયઅરસપરસ મળેલા હેય તેમજ એક બીજાના વર્તનનું દરેક અનુકરણ કરનારા હોય, કુદરતી સંબંધ હોવા છતાં હજારે નજીકની યાદગીરીથી તેમાં દઢતા જણાતી હોય અને તેમાં લગભગ એક રૂપતા થઈ જાય ત્યારે તે કુટુંબમાં એક વ્યક્તિની ગંભીર ભૂલ વિષે જે લાગણી થાય તે વિષે વિચાર કરે. એજ કુટુંબમાં જે છોકરે ઉલટે માર્ગે ચાલે તે તેનો બાપને કેટલી ઉડી લાગણી થશે. તેની લાંબા વખતની સંભાળ અને સંરક્ષણ પછી તે છોકરો જે તેની એકજ આશા, મગરૂરી અને પ્રેમનું સ્થાન તે માનતે હોય તે અપવિત્ર અને અનાચાર માગે પ્રવર્તે તથા તેના નિર્દોષ નામને કલંક લગાડે ત્યારે તેને કેવી લાગણું થતી હશે તેને વિચાર કરે. જો કે તે પિતા પિતે નિર્દોષ છે, છેકરાના પાપને માટે કાંઈ તે દેષિત ગણાય નહિ તે પણ સંબંધને માત્ર લાગણીથી તેને ભાગીદાર થાય છે. જેને એવી અસર થશે કે જાણે છેકરાની ગેરવર્તણુંકને તિરસ્કાર અને શરમ ને માટે મારેજ નીચું જોવાનું છે. અરે એટલું નહિ પણ પોતાના પાપથી તેને જેટલું દુઃખ થાય તેના કરતાં આથી કરીને તેને ઘણુ તીણા દુઃખને ડંસ લાગશે ખરી હકી કત એવી છે કે છે કરે પાપકર્મ કરવાને પ્રવૃત્ત થયે તેજતેની હલકાઈમાં નબળાપણું બતાવે છે. અને બીજી રીતે ખરી વાત એમ હોય છે કે માબાપ પોતે હલકા કામે કરી પછી પશ્ચાત્તાપ કરતા હોય તેપણ તેની પર્વની અસરથી બીજાઓ ખરાબ થયા હશે એ વિચારથી પણ દુઃખ થાય છે.
આ સિદ્ધાંતનું તાત્પર્ય ખુલ્લું છે. મહાવીર આપણા મહાન પિતા હતા, તેણે આપણુ જેવું જ સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેના હૃદય સાથે આપણા હૃદયની તેના આત્મા સાથે આપણા આત્માની એકયતા થાય એવી તેની નિષ ઈચ્છા હતી જેમ તેના પુત્ર અને ત્રેિ આપણે તેને પિતા ગણી આપણા દુઃખે નિવારણ કરવાની પ્રાર્થના કરતા હતા અને આજપણ કરીએ છીએ તેમને પણ નિરાગી હોવા છતાં આપણે પાપકર્મને દૂર કરવા માટે નિર્દોષ ઉપકારની લાગણીથી ઘણુ મનુષ્યને બંધન મુક્ત કરતા હતા
કત એક કરીને પોતાના જ