________________
નહિ તો તેને
૧૧૪
મહાવીર પ્રકાશ. ભવિષ્યની ધાસ્તીની છાયા રચી જાય છે, તેની જીદગીના પાપી કામે તેની નજર આગળ ખડાં થાય છે, અને તેથી તે પાપી માણસ મરવાને ડરે છે, મૃત્યુ પછી કેવી ધાસ્તી છે, તે વિષે મનુષ્યની ચિંતા દૂર કરે, અને જણાશે કે, મત તેને વધારે ભયંકર લાગતું નથી. પરંતુ મરતી વખતે માણસને એમ થાય છે કે, અરે ! હું ચાલે જાઉં છું, કયાં જાઉં છું ? તે હું જાણતા નથી, દુનીઆમાં રહીશ કે, બીજે તે તેને ખબર નથી, બધું છેડીને જવું પડે છે. એજ માત્ર તેને પહેલે ત્રાસ હોય છે, તો તેને ન કહી શકે તે છુપ અને ધકાર લાગે છે. પાપને અંધારાવાળે વિકાળ દૂત જણાય છે, અને જેમ જેમ મેત નજીક આવે છે, તેમ તેમ ત્રાસ વધતું જાય છે, અને અશાંતિમાં તેને જીવનમુક્ત થવું પડે છે, પરંતુ મહાવીરનું મૃત્યુ કે જેનાથી પાપે ત્રાસીને નાશી છુયું હતું, તેમાં ઉપર કહેલાં તત્વ નહિ હતા. તેના નિવણને સમય જરા પણ ધાસ્તિવાળે કે અશાંત નહિ હરે, તેને પરલેકની અદશ્ય દુનિયા વિષે કાંઈ પણ શકા, અકસપણું, કે ત્રાસ નહતું. જે જગથી તેઓ નિવૃત્ત થતા હતા, તે જગતના નિર્દય હાથમાં તેને ફરી આવવાનું હતું, તે જગમાંથી તેને પવિત્ર આત્મા નિરાશા અને અંધકારના દુઃખમય પ્રસંગમાંથી હમેશાં મુક્ત થઈને નિરંતર
તીસ્વરૂપી પરમાત્મપદને પ્રાપ્ત થતું હતું. પરમ સિદ્ધ પરમાભાઓ સાથે તેના છેવટના મૃત્યુ પછી તે આદિ અનંતકાળ સુધી પરમ સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત થતા હતા. દુઃખ દિલગીરી અને કંટાળાથી ભરેલા આ સંસારમાંથી તે હમેશને માટે મુકત થઈને જ્યાં ; પરમ શાંતિ અને કઈ પણ બાબતની ન્યૂનતા નથી તેવા સ્થળે જતા હતા. અરે! મૃત્યુથી એ મહાવીરને માત્ર પિતાના મૂળ ઘેર જવાનું જ હતું. એવા મૃત્યુની દરેક ઉત્તમ જી ચાહના રાખે છે; કારણ કે અનંતકાળ સુધી પરદેશ ભટકી ભટકીને પિતાના મળ ઘેર જવાની કોને ઈચ્છા ન થાય? આખરે ખરી શાંતિ તે પિતાનાજ ઘરમાં અને પોતાના કુટુંબીઓમાંથી મળી શકે છે. આત્માનું મૂળ ઘર પરમાત્મપદ છે, પણ કર્મને ભમા તે અહીંથી તહીં ભટકે છે, અને બેટી શાંતિની શોધ કરે છે, એ કર્મશત્રુથી મુક્ત થવાય તે મૃત્યુ એ ત્રાસ નથી પણ ઘેર જવાને માર્ગ છે. શત્રુ એ
ત્રાસ નહતનિય હાથમાં નરશા