________________
૧રર
મહાવીર પ્રકાશ. છે અને તેમાં પણ તે તેજ નાલાયક અને બીન અનુભવી હોય છે. આ જગમાં પણ જેમ આપણું ધાર્મિક સત્યતાની કબુલાત ઝાંખી હોય છે તેમ દુષ્ટ માણસ પોતાના પાપને જાણતાં છતાં પરમાત્મા પ્રત્યે ધિક્કારની નજરથી જુએ છે અને પાપના ઉદયને જાણીને તેના દુઃખ ભેગવતાં વધારે ઘારકને બંધ કરતા રહે છે. અને જે તેને આત્મિક લાગણીનું ભાન હોય છે તે તેના ખરા વિસ્તારમાં તેના પાપકર્મને પરીઘ કેટલું છે તે તેને જણાઈ આવે છે. પિતાના જાતિ ભાઈને ધિક્કારથી કેટલાક પાપી મનુષ્ય પિતાના પાપથી કરે છે પરંતુ જેઓ જાણી જોઈને અપવિત્રપણેજ પૂજ્ય માબાપ કે ભલા મિત્રને મળે છે અને તેના પર પિતાની પાપવૃત્તિની નજરથી જુએ છે તેઓની સ્થિતિ ઘણી ભયંકર હોય છે. પાપકર્મથી બિકણ થઈ ગએલું હૃદય કઈ મહાદેવી હાજર થાય તે પણ ડરીને નાશે છે અને કઈ વખત માણસના ધિક્કારને સહન કરવાને બદલે આપઘાતની શાંતિને શોધે છે. પરંતુ માણસને પાપ પ્રત્યેને તિરસ્કાર અને દેવીને પ્રકેપ તે માત્ર પોતાના પાપી હદયનું અપૂર્ણ પ્રતિબિંબ છે. પાપી માણસ કહે છે કે મૃત્યુ પછી કઈ ગતિ થવાની છે તે કેણ કહી. શકે છે, અહીંના પાપ ત્યાં નડશે એ પણ કેણ જાણે છે પણ ખરેખર એ ઘણું દિલગીરી ભરેલું અને દયાજનક છે કે મહાવીર જે શાંતિથી દુઃખને સહન કરતા તેની પણ આવાભવાનંદિ જીને કંઈ પણ અસર થતી નહતી. મહાવીરને પાપીપર દ્વેષ નહે તેમ ધમપર રાગ નહોતે તેમજ નિર્દોષ પરમાત્માને તેવા અનેક નાસ્તિકને એક ક્ષણવાર પણ અનુભવ થવાનું કારણ નહતું. જો કે તે મનુષ્યની વચ્ચમાં રહેતું હતું અને જેઓ મુક્ત થવાને ઉદ્યમવંત હતા તેમને તેની દઢ સહાયતા હતી અને ગમે તેવા દુઃખની સામે થવાની યુક્તિ તે ઉપકાર બુદ્ધિથી બનાવતા હતા પરંતુ તે છતાં નાસ્તિકપર તેને કશે પણ દ્વેષ નહિ થતાં તેને ઉપકારને વરસાદ તે એક સરખે વરસતે હતું અને તે જેને જેમ આવે તેમ લેકગ્રહણ કરતા હતા નાસ્તિકે ઉલટા માર્ગે ચાલે તેની સાથે તેને કાંઈ સંબંધ નહોતે. ગમે તેવા ભયંકર દેખાવમાં અને જગના દુષ્ટ પરિણુમમાં તેની સામે ગમે તે તિરસ્કાર બતાવવા આવતે તે પણ તેની તેને જરાપણ દરકાર નહતી એટલું જ નહિ પણ પિતાનાજ પા.