________________
જે પાપીના
વા ઘણાજ અસર આવી ત્રાસદાય
મહાવીરના દુ ખેમાં મનુષ્યને ભાગ.
૧૨ (ઈચ્છા નહિ) ભમીભૂત થઈ જાય છે એ વિગેરે લાગઓ કે જે પાપીના અસહ્ય દુખનું બંધારણ મિશ્રિત ભાવે બાંધે છે અને માણસને લાગે તેવા ઘણુંજ અસહ્ય દુઃખે જે નક્કી કરે છે તે મુખ્ય છે અને તે છતાં એ તે ખુલ્લું છે કે આવી ત્રાસદાયક લાગણીને જરા પણ પડછાયે નિર્દોષ મહાવીર પ્રભુપર પડતું નથી. જે પાપને જુરસે છે તેજ પાપને અધિકાર છે જેના દરેક માનષિક અનુભવમાંથી તે વીર પ્રભુ દૂર છે. મતલબ કે જ્યાં પાપના દુઃખને ભેગવવામાં સામેં પાપ બાંધવાનું હોય છે ત્યાં વીર પ્રભુ હેઈ શકે નહિ પિતાના લાભની ખુશાલીની ઈચ્છામાં ઢંગ કરવામાં આવે, વૈર લેવાની ઈચ્છા માં અંધારામાં રહીને આનંદ બતાવવામાં આવે, પિતાના હરીફની કીર્તિ સહન નહિ થવાથી ઈર્ષા કરવામાં આવે અથવા દુશ્મનની હાર તરફ તિરસ્કાર બતાવે છે, તેમજ મહાવીર આગળ બેટી મગરૂરી ની ચાહનાથી અપવિત્ર ભક્તિ કરે, નિરાશાવાળી કૃપણુતા દાખવે, શ્રેષ અને અદેખાઈને ઘા મારવાની ઈચ્છા રાખે, ગમે તે દુઃખી, એ. કાંત અને ત્રાસવાળે મનુષ્ય હોય, અને મહાવીર પાસેથી દિલાસો માગતું હોય તે પણ જ્યાં સુધી તેણે પિતાના આત્માને પાપમાં જોડેલો છે અને પાપના દુઃખને ભેગવતા વધારે પાપી થના પરિણામ રાખે છે ત્યાંસુધી તેને મહાવીરને મજબુત હાથ કદી મળી શકશે નહિ અને તેના પાપની સામે એકલા હાથે તરફડીને ત્રાસ સહન કરવો પડશે. બીજાના દુખ દૂર કરવાની મહાવીરની નિર્દોષ લાગણે છે એમાં શક નથી પણ જેએ પિતાની મેળે પિતાનું મોત ઉભું કરે છે તેને અટકાવવાને કઈ વચમાં પડી શકતું નથી. આભવિ જીવે તેવા હોય છે અને તેથી ગમે તેટલા ચડીને પણું તેઓ ગબડી પડે છે.
પાપ કર્મના ઉદયનું લક્ષ. પાપના દુઃખ સહન કરવામાં બીજું તત્ત્વ પાપકર્મના ઉદયનું પિતાને લક્ષ હોય છે તે છે. હૃદયથી જાણીતા પાપ ખરેખર પાપના અંદરના પ્રતિબિંબ રૂપે હોય છે અને માણસને અંતઃકરણપર પર- - માત્માની ઝાંખી છાયા પડે છે તથા જે આત્મા હૃદયના જાણીતા દેષમાં પાપ વૃત્તિવાળા હોય છે તેને પાપકર્મના ઉદયનું લક્ષ હાય.
M. P-16.