________________
૧૨૦
મહાવીર પ્રકાશ. ને દૂર કરી નવા બંધથી દૂર પણ રહે છે. તેને દુખો સારા કરવા માટે હોય છે, પણ ખરાબ કરવાને માટે હેતા નથી. સામાન્ય અને શ્રેષ્ઠ માણસેના દુઃખમાં આવેજ ફેર હોય છે. અલબત પણ મહાવીરના દુઃખે તેઓ કેવી રીતે સહન કરતા તે સમજવાને શ્રેષ્ઠ આતમાઓ શકિતવાન થઈ શકે નહિ તેપણ સઘળા જાગૃત અને ઉચ્ચ પદના અભિલાષી આત્માઓ જેઓ મહાવીરના પગલે ચાલવાને તૈયાર હોય છે તેઓ મહાવીરના દુઃખના ઉંડા અનુભવી થવાની યેગ્યતાવાળા થઈ શકે છે. એક પવિત્ર આત્મા પિતાના પાપનું કઈ જાતનું દુઃખ સહન કરી દૂર કરી શકે છે તેની આપણે શોધ કરીએ. ઉદયે. આવેલા પાપનું દુખ કયાં સુધી ઉમદા પ્રકારનું અને એગ્ય કહી શકાય. પાપના દુઃખેમાંથી કયા તો આપણું દુઃખી પવિત્રતાના ધોરણને નકી કરી શકે. આવા પ્રશનના સંબંધમાં હું મહાવીરના દુઃખોપરથી મનુષ્ય શું વિચાર કરવાના છે તે જણાવીશ.
હૃદયના જાણીતા દોષ. ઉદયે આવેલા પાપનું દુઃખ સહન કરવાનું એક ત્રાસદાયક તવ કે જેને સીધે અનુભવ હેતે નથી તે હૃદયના જાણતા દેષને લગતે છે. પાપીની સાથે તે પાપના વિસ્તારની એક એવી મર્યાદા છે કે જેના પર થઈને નિર્દોષ એવી કુદરત પણ પસાર થઈ શકે નહિ. વિશાળ હૃદયને, મૂળરૂપવાળે, ઉદારતાવાળે મહાવીરને પવિત્ર આત્મા મનુષ્યપણુમાં જ્યાં પાપ આનંદરૂપ ગણાય છે, તે તરફ એક પગલું પણ આગળ ચાલતું નથી. પાપના અંધકારથી ઢંકાઈ ગયેલા ભયંકર ઘેર પ્રદેશમાં અને જ્યાં વૈર લેનારા અંતઃકરણને જુસે પ્રજવલિત છે ત્યાં તે મહાવીર પ્રભુ કે જેમને આપણી પેઠે લાલચમાં પડી જવાની ટેવ નથી તે આપણને દેરી જશે નહિ તેવા પ્રભુએ ગમે તે ચેકસાઈથી માણસના અંતઃકરણ વાંચેલા હાય, ગમે તેવી ઉંડી કરૂણાવાળી લાગણીથી તેણે મનુષ્યના દુઃખ સાથે પિતાના આ ત્માને જોડેલે હોય, પણ તેમાં દુષિત દુઃખના એવા ઉંડાણ હાય છે કે જ્યાં નિર્દોષતા જરાપણ અવાજ કરી શકે નહિ આમિક અવનતિ, આમિક માનભંગ, આત્મિક અવગુણનું જ્ઞાન, આત્મિક તિરકાર, હૃદયનાં અસહ્ય કંટાળો કે જેમાં અપવિત્ર જશેખની ગ્યતા