________________
૧૨૦
મહાવીર પ્રકાશ,
નિઃશાસા નાખે છે. પરંતુ જ્યારે માણસ જાતની ખેદ ઉપજાવે તેવી નૈતિક અને આત્મિક અવનતીની અગાઉની સારી સ્થિતિ સાથે સરખામણી કરતાં અને તે કીર્ત્તિ સ્થાને યાદ કરતાં છતાંતેને માટે કોઇ વિચારવ’ત અ'તઃકરણમાં જુદોજ વિચાર આવી શકે છે. કુદરતી શક્તિની છાપ જ્યારે ઘણા હલકા અને ઉતરતા વખતમાં પણ વસ્તુએપર પડે છે. ત્યારે તેની સાથે મનુષ્યના વિચાર અને મહેનતની ઘણી ઉ`ડી ચેાજનાએ તદ્ન નજીવી જેવી થઈ જાય છે. ધર્મની હાની થાય છે અને નીતિના લેપ થાય છે ત્યારે મનુષ્યના હાથથી ઉછેરવામાં આવેલા પ્ દાર્થાને કુદરત કેવી રીતે નષ્ટ કરે છે તે મનુષ્ય આશ્ચર્યની સાથે જોઈ રહે છે. જ્યારે મનુષ્યના આત્મામાં સર્વ અધકાર થઇ જાય છે અને આત્મિક શક્તિ કાંઇપણ કામ કરી શકતી નથી ત્યારે કુદરત જગત્ની મહત્વતા અને મનુષ્યની શ્રેષ્ઠતાના લાપ કરી તેનાપર ભયંકર પ્રસંગ લાવી કેવી રીતે પાયમાલી કરે છે, માણસ જાતને એ પગવાળા પશુ જેવા કેવી રીતે બનાવી મુકે છે તેના વિચાર કરતાં અતઃકરણ ઘણુ’ ખજ્જિત થયા વગર રહેતું નથી. જે શરીરમાં આત્માનુ રહેઠાણુ છે અને જેના ચમત્કારિક કાર્યોં અને શકિતથી દેવતાએ પણ મનુષ્ય ભવની ઈચ્છા કરે છે તે શરીરની પણ કેવી રીતે દુર્દશા થાય છે. કે જે ોઇએ હૃદય શેક અને સતાપથી આદ્ન થઈ જાય છે. તાપણુ આ વા કમનસીબ જમાનામાં જ્યારે વીરપરમાત્મા જે સ્થળે વિચરતા હતા ત્યારે દરેક દુઃખી અને દરીદ્રી મનુષ્યના ઉદયના દિવસે આવ્યા વગર રહેતા નહિ તે પરમાત્માના પ્રભાવથી દેવતાએ તેએાયા વિ. ચરે ત્યાં સવાલાખ સેનૈયાની વૃષ્ટિ કરતા હતા અને આસપાસ ચાર ોજનમાં સર્વ પ્રકારની શાંતિ રહેતી હતી.
શરીરના નાશ થાય તે આત્માની અવનતિ આગળ નજીવા છે શરીર એ કાંઇ જીવિત પદાર્થ નથી. તે આત્માના આધારેજ રહેવાવાળા અજીવ પદાર્થ છે અને જીવરહિત હોય છે ત્યારે જોઈએ છીએ તે તે પંચ મહાભૂતના બનેલા એક આકારવાળા પદાર્થ છે. આત્મા અનાદિ અન’તકાળે અસ્તિત્વવાળે છે અને પરમાત્મ સ્વરૂપને મળતા હાઇને ચૈતન્ય સ્વરૂપવાળે છે માત્ર જડ સ્વરૂપી કના સચાગથી તેની અવનતિ અને દુર્દશા તથા પરવશતા થએલી છે. શરીર એ પેાતે વિકાર અને જ્ઞાન વગરના પદાર્થોનુ” માટીનું પૂતળુ છે, એટલે કે
•