________________
મહાવીર પ્રભુને એકાંતવાસ.
૧૧૫ નાખ્યું હતું, અને સઘળા ભવિષ્યના છુપા ભેદ તેઓ જોઈ શકતા હતા. મરતી વખતે પાપી માણસની પાછળ આપણે કાંઈ જઈ શકીએ નહિ. તેમજ જીદગીના કમથી તેની ભવિષ્યની સ્થિતિનું ઝાંખુ પ્રયાણ પણ કાઢી શકીએ નહિ, પરંતુ તેવા એક વિરપરમાત્મા હતા કે જેઓ જીંદગીની પછીની હકીકત પણ જાણતા હતા. એટલું જ નહિ પણ તેઓ ચારે ગતિમાં કયા જી કયા કર્મથી પીડાય છે, તે જોતા અને જાણતા હતા. આ દુનીઆમાં પાપી મનુષ્યને જે ભયંકર ભવિષ્ય જોગવવાનું હોય છે તે તેની દૃષ્ટિની સન્મુખ જ હતું અને જ્યારે આપણે એક બાજુએ તે વીરપ્રભુને પાપી, અવિચારી અને મુર્ખપ્રાણીને પોતાની આસપાસ સુધારતાં જોઈએ છીએ કે જે પ્રાણીઓ આ જગમાં કાંઈજ ઉગ વગરના, બેદરકાર, બાળકની રમત રમે તેવા અને જીંદગીની કીંમત ન જાણે તેવા હેય છે, તે પ્રાણીઓને શ્રી વિરપ્રભુની કૃપાથી એક બાજુ આપણે જાગૃત થતા જોઈએ છીએ જ્યારે બીજી બાજુએ તે વીરપ્રભુને પોતાના ભયંકર ભવિષ્યને, તેની ત્રાસજનક સ્થિતિને અને કર્મશત્રુના તેના પર થએલા અતીશે કપાગ્નિને પ્રાણુઓ જુએ છે, ત્યારે તે પરથી પાપી માણસ દયા અને દુઃખની લાગણીથી પિતાના ભવિષ્યને માટે ચિંતાતુર નહિ થતું હોય ? જ્યારે વીરપરમામાના કાનમાં ખીલા ઠેકાયા અથવા એકજ રાતના ઘેર બાવીશ ઉપસર્ગો થયા ત્યારે કુદરત પણ પિતાની મનહરતા તજી ગઈ, તે વખતે શું મનુષ્યને કર્મશત્રુની ભય કર યાતનાને વિચાર નહિ આવેલે હેય? એટલું તે નિશ્ચયપૂર્વક માની લેવું કે મહાવીરના જીવનમાંથી પાપકર્મનું જે ભયંકર પ્રમાણ અને જે ભયંકર દુઓની ધાસ્તીની ખાત્રી વિષે કલ્પના થઈ શકે તેટલી બીજી કોઈ પણ રીતે થઈ શકે તેવું નથી
હવે છે એક વિચાર મહાવીરના દુઃખેપરથી હું જે જણાવવા માગું છું તે એ છે કે મહાવીરના દુઃખના સઘળા દેખાવથી પશ્ચાત્તાપ કરનારો આત્મા વીરપ્રભુપ્રત્યે અતિશે નિર્મળ પ્રેમની લાગણું બતાવવાને ઉત્સાહવાળે થશે. કારણકે આપણે જાણીએ છીએ કે મહાવીર પ્રભુના સઘળા દુઃખ આગળથી જાણેલા હતા. અને જે દુઃખે તેમને ભેગવવાના હતા તેને માટે શરૂઆતથી તેના વિચારો ચાલુ હતા આ ઉપરથી તમો એટલું જ નહિ સમજી શકે કે તમારે