________________
૧૧૨
મહાવીર પ્રકાશ.
પણું મગજમાં કલપના પણ આવી શકે નહિ તેની આપણે કદી શંકા લાવી શકીશું કે જે વિકાચિત કર્મ જન્ય બાહ્ય દુઃખ હતા. તેના વિષે તેને મધ્યસ્થભાવવાળી લાગણી થતી હતી, બેરા, મુંગા, પશુ પક્ષીએ, નરકના જી અને અભવિ ઇવેને માટે તેને ઘણીજ લાગણી થતી હતી. જે ભયંકર ભવિષ્ય આ ભરતક્ષેત્ર પ્રાણીઓને માટે નિર્માણ થયું હતું, તેને માટે તેને શીશી લાગણીઓ થઈ હશે? તે કહેવાને કેણ સમર્થ છે? જેમના અપૂર્વ ઉપકારની લાગણીઓ અને મનુષ્યમંડળની વચ્ચે રહીને પિતે દુઃખ સહન કરવાનો એકજ દાખલે ખાત્રી આપશે કે વીરપ્રભુ આપણ છેલા ઉદ્ધારક હતા અને આપણું કમનસીબે તેમના સમયે આપણા જી કયાં ભ્રમણ કરતા હશે તે આપણે જા. ણતા નથી. નહિતર એ ઉપકારની મૂર્તિથી આપણે પણ કયારને ઉદ્ધા૨ થઈ ગયે હેત તેનું ઉદાહરણ હું આપવા માગું છું તે એ છે કે જે વખતે તે મહામાં આ સંસારમાં પિતાના છેલા મનુષ્યભવનું આયુષ્ય પુરૂં કરી નિવાણ પામવાના હતા તે છેક છેલે વખતે પણ શારીરિક શક્તી ક્ષીણ થતી જતી હશે ત્યારે ભાવી જેના પર ઉપકાર કરવાની એકજ નિર્મળ બુદ્ધિથી બરાબર સળ પહોર સુધી ઉપદેશ આપી તે વખતે પણ હજારે જીવનો ઉદ્ધારર્યો હતે. મહવીર જીવનના દુઃખમય પ્રસંગો વિ
કેટલાક વિચારે. જે વિચારોની શ્રેણી આપણે ઉપર દર્શાવી ગયા, તે પરથી બીજી પણ ઘણી સૂચનાઓ આપોઆપ ઉદ્દભવે છે. મહાવીરના દુખો અને ને ઉપસર્ગોના સઘળા પ્રસંગે દાખલા તરીકે ખુલ્લી રીતે મનુષ્ય જી.. વનના ઉદ્ધારમાં અનેક રીતે સહાયક હતા, અને હજુ પણ છે, કારણ કે જે પ્રસંગે આપણે જાણીએ છીએ, અને જે છુપા ભવિષ્યનું અને ન કહી શકાય તેવું સૂચન કરનારા છે તે આપણા હૃદયમાં જરૂર એ વી છાપ બેસાડ્યા વગર નહિ રહે કે, ઘણું દુઃખ સહન કર્યા વગર કર્મથી મુકત થઈ શકતું નથી. તેમજ તેથી કરીને ગમે તેવા અસહ્ય દુખના પ્રસંગે પણ મહાવીરના જીવનને યાદ કરતાં એક જાતને અપૂર્વ દિશા મળે છે. દુઃખની કેટલી કીંમત છે, તે તેમના જીવનમાંથી મળી આવે છે. જે ઉંચદશામાં વિરપ્રભુએ નૈતિક અને