________________
૧૦૨
મહાવીર પ્રકાશ.
રૂર નથી કે જેવુ' ભવિષ્યકાળને માટે થાય તેવાજ ભૂતકાળને માટે પણ મને પાંચ પચીસ મનુષ્યની મંડળીમાં એક એ મનુષ્ય સુખી, નિશ્ચિંત અને શાંન્તિવાળા હાય એ વિષે શ`કા જેવુ... નથી તેઓને ૫ણ જો તેમના૫૨ એકજ વરસમાં થનારા દુઃખના પ્રસ ́ગ ખરેખર રીતે જણાવ્યા હાય તે જરૂર તેની વમાન સુખી અવસ્થા ઘણે અંશે વિઘ્ન પડે આ જગતમાં તમાને કાણુ વિશેષ પ્રિય છે. એવા કયા મિત્ર, કર્યું. મધુ, હેન, ધણી ધણીઆણી કે બાળક છે કે જેમને તમે ઘણાજ ચાહેઃ છે અને જેમનાપર તમાએ તમારી સઘળી આશાએ રાખી છે અને જેએ તમારા દુઃખના ભાગી થશે એમ તમે માના છે ? ઘેાડા માસ જવા પછી તમારા હૃદયને એવી ખાત્રીકરી આપવામાં આવે કે તે મિત્ર તમારી નજરથી થોડાજ વખતમાં દૂર થશે, વિયેાગનું દુઃખ તમારે સહન કરવું પડશે અને તમે એકલાજ રહી જશે એ જાણવાથી તમને શું નહિ થાય? અક્સાસ મનુષ્ય આ ત્માને આવા ભયંકર દુઃખાનું અગાઉથી જ્ઞાન થાય તે આપણામાં શાંત હૃદય અને સુખી ઘર ભાગ્યેજ દૃષ્ટિએ પડશે કદાચ આવા અથવા તેને મળતા બનાવેા આપણા માટે રહેલા હોય પણ કાલે શું થશે તે આપણે જાણતા નથી, આપણી અલ્પશકિત પ્રમાણે આપણા ભવિષ્ય અને આપણા જ્ઞાન વચ્ચે પડદા પડેલે છે અને તેથી ગમે તેવા ત્રાસ દાયક વિતક આપણુાપર વીતવાના હાય તેપણ તેઓ આપણી હાલની શાંતિમાં વિઘ્ન કરતા નથી કારણકે આપણે તેને જાણતા નથી.
ઉપર જે એકજ વિચાર મારે ઘણા લાંબે વિસ્તાર કરવામાં આવ્યા છે, અને જેમાં ઘણે સ્થળે પુનરૂતિ જેવું થયું છે, તેનુ' કારણ એ છે કે આપણા મહાવીરપ્રભુના દુઃખાનુ એક મુખ્ય તત્ત્વ હું સ્પષ્ટ કરી શકું' કે જે તત્ત્વ ખીજા લખનારાઓએ જુદું પાડી સમજાવવાને વિશેષ પ્રયત્ન કીધે નથી. વાંચકે? તમે વિચાર કરે કે જે ભવિષ્યની અજ્ઞાનતાથી મનુષ્ય જાતના સજ્જ દુઃખે તેને વર્તમાન કાળે વિજ્ઞરૂપ નથી, તેમાં શ્રી વીરપરમાત્માના સા`ધમાં ઉલટા પ્રકારે હતુ. ભવિષ્યનુ' જ્ઞાન હોવા છતાં તેમના હૃદયના બળ આગ
૧.
તે ભયંકર ભવિષ્ય કાંઇજ અસર કરી શકતું નથી. આપણે હુમે શા માણસેાને એમ ખેલતાં સાંભળીએ છીએ કે જે આવી અસહ્ય મુશ્કેલી અને ભયંકર દુઃખાની ઘેાડી પણ અમેને ખબર હત્ તે