________________
મહાવીર પ્રભુને એકાંતવાસ,
૧૦૩ અમે કદી પણ તેવી મુશ્કેલીમાં પડત નહિ. પરંતુ મહાવીરના દિલગીરીવાળા જીવનમાં ગમે તેવી મુશ્કેલી હતી, એકજ રાત્રિના અસહ્ય અને સાંભળતા પણ ત્રાસ થાય તેવા સંગમ દેવતાના ઘર બાવીશ ઉપસર્ગ જેવા દુઃખ હતા. અને અસહ્ય પીડાથી ગમે તે રીતે કાનમાં ખીલા ઠેકાયા હતા, તથા ગોશાળાએ મુકેલી તેજલેશ્યાને ગમે એ અસહ્ય તાપ સહન કરે પડ હતું, તેમજ વળી તેમના જીવનની શરૂઆતથી જ ભવિષ્યના આ સઘળા દુઃખોનું તેમને ઘણું જ સ્પષ્ટ જ્ઞાન હતું, તે પણ તે સઘળા મિશ્રિત દુઃખરૂપ ઝેરને ચાલે તેમણે શાંતપણે પીધું હતું, અને કર્મશત્રુપર વિજય મેળવી વીરપણું બતાવી મનુષ્યને પરમાત્માની પ્રતીતિ કરાવી સાચે માર્ગ બતાવ્યો હતો. જ્યારે ઈંદ્ર મહારાજે ઉપસર્ગમાં દૈવિક સહાયતા કરવાની માગણી કરી ત્યારે વિરપ્રભુએ તેમને ના કહી હતી, અને દરેક દુઃખના પ્રસંગની સામે ચાલીને પોતે જાણી જોઈને ગયા હતા. આવી રીતે આ દુનીઆ પરના શ્રી વિરપ્રભુના અદ્વિતીય જીવનની શરૂઆતથી તેઓ પિતાના અંતરગ શત્રુપર એકાંતપણે વિજય મેળવતા બીજાઓને ઉદ્ધાર કરવામાં નિમિત્તરૂપ થયા હતા. જીવનના અનુક્રમમાં આગળ ચાલતા દુઓને જે વરસાદ વરસતે જાતે હતા તે તરફ કેઈપણે ન કળી શકે તેવી તેની અંતરંગ એકાંત દષ્ટિ હાઈને તે બીજાઓને મુકિતને માર્ગ સ્વચ્છ અને સરળ કરી આપતા હતા અને જ્યારે આપણે વિચાર કરીએ છીએ કે તેમને જ્ઞાન હેવા છતાં આવનાર દુઃખ વિષે કેમ ત્રાસ નહિ થયે હાય, ભવિષ્ય જ્ઞાન નથી તેઓ સામાન્ય મનુષ્યજાતથી કેવી રીતે જુદા પડયા હશે, અને તે ઘણું દયાવાન, નમ્ર, શકિતવાન અને તરણતારણ હોવા છતાં કેાઈ ભાગ ન પાડી શકે અને કેઈ ઓછા ન કરી શકે તેવા દુઃખને અસહ્ય બે પિતાના આત્મા સાથે શામાટે વહન કીધે હશે તેને વિચાર કરતાં કર્મની વિચિત્ર ગતિ ઈત્યાદિ દાખલા દલીલ વગરના મનુષ્ય જાત માટેના દિલાસાના વાકય સિવાય તેને ભેદ મનુષ્યથી મહાવીરપણું પ્રાપ્ત થયા વગર પામી શકાય નહિ.
મનુષ્ય અને મહાવીરના દુખોને ભેદ, બીજી મુખ્ય બાબત એ છે કે જે મહાવીર પ્રભુના દુઃખે બીજા બધા મનુષ્યના દુઃખોથી જુદા પાડે છે અને જે તેમની સહન શ