________________
મહાવીર પ્રકાશ ક્તિની એકાંતતાને પુરાવે આપે છે તે એ છે કે તેમનાં દુઃખ તે એક ઘણુંજ પવિત્ર અને પૂર્ણ હૃદયના દુઃખે હતા. મહાવીર પ્રભુએ જે સહન કીધું તે કોઈ પણ સામાન્ય મનુષ્યથી સહન થઈ શકે નહિ કારણ કે તેને આત્મા બધા જ કરતાં મહાન પરમાત્મરૂપ હતું અને તેમનું હૃદય કે જેને પરીઘ ઘણે માટે હતું અને જે જેટલું થઈ શકે તેટલું વિશાળ હતું તે સહેલાઈથી દુઃખને ગ્રહણ કરી શકતા હતા. જેમ એક ઘ
જ ઉડે પ્યાલો પુરેપુર ભરાઈ ગયો હોય, તે છલકાતું નથી અને એક વૃક્ષ કે જે ઘણું જ ઉંચાઈવાળું અને ઉંડું હોય તે જેમ તેફાનમાં ટકી શકે છે. તેમ જે જે આત્મા વિશાળ શક્તિવાળે અને ઘણાં જ ઊચ્ચપદને પામેલ હોય તે જ મહાન દુઃખે ગ્રહણ કરવા ને શક્તિમાન થાય છે. એક નાના, સાંકડા, સ્વાથી અને વગર કેળવાએલા મનથી ડી મુશ્કેલીઓ સહન થઈ શકે, તેના સુખદુઃખના પ્રવાહની મર્યાદા અને પ્રમાણ હોય છે, કમનશીબવાળા સામે તે એક નાની ઢાલ ધરી શકે, પરંતુ જ્યાં ઘણું મહાન દુઃખે આવતા હેય તેમાંથી તેઓને બચાવ થઈ જાય છે. જેમ જેમ કેઈ પણ પ્રાણી ઉંચપદે ચડતે જાય છે, તેમ તેમ તેના દુઃખ અને સુખને વિસ્તાર વધતું જાય છે, ત્રાસ અને માજશેખને અનુભવવાની તેની શક્તિ પણ વધતી જાય છે. એક બાળક ઘણું ડું દુઃખ સહન કરી શકે, યુવાન માણસ કરતાં તેઓને છેડી ચિંતા, થેડી કિર અને
ડી મુશ્કેલીઓ આવે, એક કેળવાએલા માણસ કરતાં એક જંગલી માણસને, એક ઘણાજ વિચારવંત અને લાગણીવાળા મનુષ્ય કરતાં એક અજ્ઞાની અને મૂર્ખ માણસને ઘણું ઘેડી ચિંતા અને ડી મુશ્કેલીઓ લાગે છે. ટૂંકમાં જીદગીનોએ એક મહાન કાયદે છે, કે દરેક વધતી જતી શક્તિ, દરેકસુધારે,શારીરિક, માનસિક નેતિક કે આત્મિક જે મનુષ્ય મેળવે છે, તેને જરૂરની શિક્ષા તરીકે, વધારાની જોખમદારી તરીકે આસપાસના દુઃખ વધારે ખુલ્લી રીતે અનુભવવા પડે છે આ બાબતની ખાત્રી કરવી હોય તે કેળવાયેલા હદયના માનસિક અનુભવ અને વિચાર કરવાની ટેવવાળા વિદ્વાન મનુષ્યને જંગલી અને હલકા મનવાળા મનુષ્યના કુટુંબમાં રહેવાનિ ફરજ પાડે તેમની સાથે તે પિતાના દિવસે ગાળે, તેમની નકામી અને હલકી વાતે સાંભળે અને