________________
મહાવીર પ્રભુને એકાંતવાસ
૧૦૧ ભૂતકાળના ભયંકર દુખ યાદદારતમાંથી ઓછા થાય છે ત્યારે કેને પિતાના સારા ભવિષ્યની કલ્પના કરવાને સ્વાભાવિક આશા રહે. છે આ હકીકત દરેક મનુષ્યના જાતી અનુભવની છે અને તેથી તેમાં વિશેષ ખાત્રીની અગત્યતા નથી. વાંચનારાઓમાંથી એવા તે ઘણાજ છેડા માણસે હશે અથવા બીલકુલ નહિ હોય કે જેઓને છેડા અથવા વધારે પ્રમાણમાં દુઃખ અને વ્યાધિને પરિચય થયું ન હોય, પછી તે દુઃખે તમારી માંદગીના હોય, ટુંબિક વ્યાધિ અને ચિંતાના હાય, સગાંસંબંધીને વિયેગના હેય, સ સારમાં પિતાના નશીબમાં નિરાશ થવાથી થયેલા હય, ગમે તે પ્રકારનાં હોય તે પણ મને શંકા નથી કે તમે સઘળાઓએ તમારા જીવનમાં દુઃખ અને દિલગીરીના પ્રસંગ અનુભવ્યા હશે. અને હજુ પણ તમારામાંના દરેક કે જેમને વધારે વખત જીવવું છે તેમને ઘણું દુઃખના પ્રસંગો અનુભવવા પડશે પરંતુ તમે વિચાર કરે કે જે તમોએ આ સઘળા દુઃખે ચેકસપણે અને સંપૂર્ણ રીતે અગાઉથી જાણ્યા હોય તે તમારા અસહ્ય દુઃખમાં કેટલું વધારે થયે હેત? હમેશના અનુભવમાં આવતી વ્યાધિઓની અને જીવનના પ્રકાશને ચેરી જાય તેવા ભવિષ્યના દુઃખની વાત એક બાજુએ રાખીએ તે પણે જે દુઃખ ભૂતકાળમાં પસાર થઈ ગયા તેનું પણ જે જ્ઞાન હોય તે કેટલે ત્રાસ થાય ? ભૂતકાળને ભયંકર અંધકાર કે જેમાં અસહ્ય વિગ દુખે અને કમનશીબીના ભયંકર ફટકાઓ લાગેલા છે તે યાદદાસ્તમાં લાવી શકે તેવા મનુષ્યો કાંઈ થોડા નથી હોતા, તે પછી એ ઉપરથી કલ્પના કરો કે ઘણા વરસે અને મહીના અગાઉ તેના દુઃખો અગાઉ જણવાને તમે શક્તિમાન હોત તે શું શું દુઃખ થતે ? જો તમે ન ખૂટે તેવી તમારા પ્રયત્નની નિષ્ફળતા અને તમારો ઘણીજ પ્રિય આશાઓની નિરાશાને ત્રાસ અગાઉથી જાણ હોય તે તમારા કયા હૃદયના જોરથી તેને સહન કરી શકત? અથવા તમારા અતિ ઘણા પ્રિય મિત્રની સાથે હમેશાં આનંદ ભોગવતા કે તેની સોબતમાં ભવિષ્યના સુખના વરસની આશા રાખતાં જે કદાચ તમારે જીવનરૂપી દવે બુઝાઈને અંધકાર થઈ જાય અથવા તે તમારો ઘણે હાલ દોસ્ત હંમેશને માટે જુદા થાય તેવે વખત આવ્યો હોય તે તમારા સુખ અને સંતેવમાં કે ભયંકર અંતર પડી જાય? અને કહેવાની જ.