________________
મહાવીર પ્રકાશ. કાશને ગ્રહણ કરી શકાય નહિ. આવી જાતના વિચારમાં ભૂલાવામાં પડેલે આત્મા કઈ એકાંત પર્વત પર ભટકતા ભૂલી ગએલા ધ્રુજતા બાળકની પેઠે આ બધી અતિશક્તિ અને મહત્વતાના સમાધાનને માટે કઈ પરિચિત અવાજની ઈચ્છા રાખે છે અથવા કઈ છાયાં વાળી જગ્યામાં એવી દૃષ્ટિની જીજ્ઞાસા રાખે છે કે મિત્ર થઈને તેના અસ્થિર હૃદયને શાંત અને સમાધાનવાળું કરે.
આવા પ્રકારની ઉંડી લાગણીની કુદરતી ઈચ્છા સંપૂર્ણ સમાધાનિથી અને સ પણ ખાત્રીથી વિરપરમાત્માના શરીરમાંથી મળી શકે છે. કારણ કે ઉપર કહેલા વિશેષાણે જેમને છેવટે લાગુ થવાના છે તેવા વીર પ્રભુને પરમાત્મા તરીકે આપણે પૂજીએ છીએ, ભક્તિ કરીએ છીએ, તેના વિશે સ્વસ્થપણે વિચાર કરીએ છીએ અને તેના પર વિશ્વાસથી અને જગના કોઈ પણ સંબંધી કરતા વિશેષતા થી પ્રેમ કરીએ છીએ જે મુખ્ય બાબતથી આપણા ઝાંખા વિચારો નું સમાધાન થાય તે અહીં વીર પ્રભુમાં છે, અને જેમાં આપણી હેતુ વગરની લાગણીનું વલણ થાય તેવું તે ગોઠવાએલું વરપ્રભુ રૂપ ફેક છે.
વીરપરમાત્માના ઉપસર્ગો (દો). વીરપ્રભુને મનુષ્યજીવનમાં અદશ્ય પરમાત્માની પ્રતીતિનું ત્રીજું કારણ તેના ઘર ઉપસર્ગો છે. સામાન્ય મનુષ્યને પણ વીરપ્રભુ પ્રત્યે જે પૂજ્ય બુદ્ધિ થાય છે તેનું કારણ તેના અસહ્ય ઘેર ઉપસર્ગો છે, કારણ કે તે દુઃખને સંભાળીને મનુષ્ય તેની અપૂર્વ શક્તિને ખ્યાલ કરી પિતાના દુઃખમાં દિલાસો મેળવે છે. એક મિ ત્રના પ્રેમની ત્યારેજ કટી થાય છે કે જ્યારે તે આ વખતે આત્મ ભેગ આપી પિતાની જાતને પણ તુચ્છ ગણે છે, અને મિત્રના કાર્યને માટે પિતાની જાતને વેચવાને અને સહનશીલતા રાખવાને હર્ષ પૂર્વક તૈયાર થાય છે જ્યારે મનુષ્યને અસહ્ય દુઃખને ધકે લાગેલા હેય મુશ્કેલી અને પીડાથી જ્યારે દિમૃઢ બની ગયે હેય, અને જે વિ. તક વીતે તે શાંતપણે સહન કરવા પડતા હોય ત્યારે સત્ય અને ભલાઇ માટેની પવિત્ર માન્યતા પ્રભુની ભક્તિ અને પ્રાર્થના ખરા રૂપમાં થાય છે, પરંતુ જ્યારે સુખશાંતિ હોય અને પ્રમાણિકપણે બધું ધ