________________
વિર પરમાત્માના અદશ્ય સ્વરૂપની દસ્થ પ્રતીતિ. ૧ શ્કેલ છે? જે આકારને સામાન્ય મનુષ્ય પ્રેમ વળગી રહે તેવું સ્વરૂપ આપવું વળી એથી પણ કેટલું વિશેષ મુશીબતી ભરેલું છે ? પરમાત્મા સંબંધી વિચાર લાવવાને પ્રઢ વિચાર શક્તિની અગત્ય છે, જે વિચારની પાછળ મન તેની ઘણીજ ઉચી અને વિચારવંત સ્થિતિમાં પણ હૃદયના પ્રયતનથી જેર કરશે નહિ પણ ગમે તે ક્ષણે તેને એકત્ર કરી શકાય છે અને સંસારની તીવ્ર લાલચની વચમાં તેને બીજી અસર થવા પામે નહિ. પવિત્ર પરમાત્મસ્વરૂપને વિચાર આકાર વગર, લાગણી વગર, મર્યાદા વગર, બધુ જાણીને, બધામાં પ સાર થઈને, બધામાં શ્રેષ્ઠતા મેળવીને પણ સામાન્ય ઉપચોગને માટે અર્થ વગરને અને જુદે પડે તેવું છે. સાહિત્યરસિક હદયને તે ઉંચા સાહિત્ય પુરા પાડે પણ અંતરંગ ધારણ શકિતને માટે તેનું ધારણ ગ્રહણ થઈ શકતું નથી. શાંત અને મનન અવસ્થામાં આત્મા ને તે વિચાર આવે પણ જ્યારે આપણે હમેશની જીંદગીની ચિંતા અને ખટપટ કે જ્યાં તે વિચાર જાગૃત રહેવાની જરૂર છે તેમાં સુધ થઈ જઈએ છીએ. ત્યારે તે પવિત્ર શ્રેષ્ઠ વિચાર અદશ્ય થઈ જાય છે. વળી પૂર્વે કહ્યું છે તેમ પરમાત્માનું માત્રઝાંખુઉપરઉપરનું જુદુંદન મનુષ્ય પ્રેમ અને સહાનુભૂતિથી બહુ દૂર નથી. પવિત્ર અતઃકરણ મહાવીરમાંજ પરમાત્માને જોઈ શકે છે, તે પરમાત્માના કાર્યો જોઈ ને તેને કાઈક વિશેષ ઈચ્છા થાય છે તેને પરમાત્માની છેક નજીક જવાની જીજ્ઞાસા થાય છે. પિતા પુત્રના પ્રેમની પિઠે મહાવીરની સાથે તે પરિચિત થવાની ઈચ્છા રાખે છે. એક મિત્ર તરીકે તે મહાવીરને સઘળા દુ:ખે કહેવાને ચાહે છે અને તેને અંતઃકરણમાં પિતાના વિષે લાગણી થાય તેવી રીતે દયાની માગણી કરે છે. પરંતુ સર્વવ્યાપકપણું, સર્વજ્ઞાપણું, સર્વશક્તિમાનપણું રૂપ અને આકાર વગરનું, સાદિ અનંત સ્થિતિનું અસ્તિત્વ પરમ અનંત શાંતિવાળું આ બધા પરમાત્માના મુખ્ય વિશેષણોથી જે વિચાર ઉત્પન્ન થાય છે તે મનુષ્ય ઈચ્છાઓ અને લાગણીઓને આકર્ષણ કરવાને બદલે દુર હાંકી કાઢે છે, જાગૃત કરી ઉચે ચડાવવાને અને સંપૂર્ણતા પ્રાપ્ત કરાવવાને બદલે દાબી દે છે અને કચરી નાખે છે. કંપારી છૂટે તેવા ભ યથી મનુષ્યની નબળાઈમાં આથી નિરાશાની સાથે વૃદ્ધિ થાય છે ડડી હવાથી કાંઈ આપણે ઘર બનાવી શકીએ નહિ, હાથ વડે આ