________________
મહાવીર પ્રકાશ. પણ શિખરો હોય છે કે જ્યાં નબળી શક્તિવાળાઓ ચડી શક્તા નથી, અને કદાચ તે શિખર પર ચડવાને શક્તિમાન થાય તે સમજવું કે તેને માર્ગ સામાન્ય મનુષ્ય કરતાં એકાંત હોય છે.
જ્યારે મહાન હદયના મનુષ્યોને માર્ગ આ રીતે સામાન્ય મનુષ્ય કરતાં એકાંતવાસવાળે હેય છે ત્યારે જેના હદયની માપ થઈ શકતું નથી તેવા વીર પરમાત્માના જીવનની ઉગ્રતા એકાંતમાં હોય એમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી. મહાવીર પ્રભુને એકાંત વાસ કેઈપણ મનુ ખ્ય પ્રાણી કરતાં વિશેષ હતું. હું એક છું અને મારું કોઈ નથી” એવા પ્રકારની જે એકત્વ ભાવના તેને જ બરે એકાંત વાસ કહેવાય છે. મનુષ્ય પ્રત્યેની તેની અતિ ઘણી કમળ દયા, પાપ મુકત કરવાની તેની ઊંડી લાગણી, એક કંગાળના દુઃખને દૂર કરવાવાળું જેનું કમળ અંતઃકરણ, એક બાળપર જેનો હમેશની અમીની દષ્ટિ, એ બધું હોવા છતાં તે ગમે ત્યાં વિચરતા અને ગમે તેટલા મનુષ્ય તેની આસપાસહાયતે છતાં તે મહાવીર પ્રભુપતાનાઆમિકસ્વરૂપનીએકાંત અવસ્થામાં જ મગ્ન હતા. તમે જે માબાપ છે તેઓને જે વિચારે વારંવાર આવે છે, જે ચિતા અને વ્યાધિ તમારા અંતઃકરણમાં રેજ થયા કરે છે તેને માટે ખાત્રીથી કહું છું કે તમારાં છોકરાં રાત દિવસ તમારી સાથે રહેવા છતાં કાંઈ પણ જાણે શક્તા નથી. તમારી ચિંતા તમારા એકાંત અંતઃકરણમાં એકાતપણે તમેજ અનુભવે છે. તમે ક્ષણવાર તેનાથી જુદા પડતા ન હો, તેમની સાથે સ્નેહથી વાતચીન કરતા હે, તેના દરેક છોકરમતના વિચારો અને લાગણીઓને જવાબ આપતા હે, તેઓ કહે તેમ કરતા હે, તે પણ દરરોજ તમારા અંતઃ કરણમાંથી હજારો બાબતે એવી પસાર થતી હોય છે જેવી કે તમારા ધંધાને લગતી, તમારી યુક્તિ અને રોજનાને લગતી, તમારી મુકેલી, ભય, આશા અને જીંદગીને લાભ, તમારે સામાજીક સંબંધ, તમારી આસપાસ બનતા બનાવ વિગેરે સેંકડે બાબત વિષે તમારા મનમાં વિચારણું એકાંત પણે ચાલુ હોય તેનો અંશ માત્ર પણ તમારા છોકરાને ખ્યાલ પણ હેતું નથી. આવી બાબતે વિષે તેમની સાથે વાત કરવાને સ્વનમાં પણ તમને વિચાર થતો નથી. અને કદાચ થાય તે પણ તેઓ કાંઈ સમજી શકે નહિ કે તમોને દિલાસે આપી શકે નહિ. એક
સ
થાય તે
એક