________________
મહાવીર પ્રભુનેા એકાંતવાસ.
પ
ગત્ના ઇતિહુાસામાં પરમાત્માનું દુઃખમય જીવન એ એક અતિ ઘણાઆશ્ચર્યને ઉત્પન્ન કરનારૂ' રહ્યુ' છે. અસહ્ય દુઃખામાં પણ જેના ચક્ષુ અશ્રુ વગરના રહ્યા હતાં અને જે દુઃખ સહન કરતાં એકપણ શબ્દોચાર સરખા જેમણે કીધા ન હાતા તેમાં ખરેખર ઘણા છુપા રહે સ્યા સમાએલા છે. અતિ ઘણુા ઉપસગોથી જેમ તેણે પેાતાનુ' પરાત્મ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે તેમજ હજારા જીવોને પણ પરમાત્મપદ અપા
ન્યું છે. આજ માત્ર તેનું ચરિત્ર શાસ્ત્રકારોએ વર્ણવ્યુ છે તેજ આધારરૂપ છે અને તેમાં જે રહસ્ય છે તે જેએ આજ પણ સમજે છે તેપેાતાની ઉન્નતિના માર્ગ સરળ કરી શકે છે. એ દુઃખમય ચરિત્ર સાં ભળી હૃદય દયાદ્ન થાય છે. કર્મ શત્રુ પ્રત્યે તિરસ્કાર છૂટે છે અને તેનાથી મુકત થવા માટે ગમેતે સહન કરવાને શ્રેષ્ટ આત્મા પ્રયત્નવન થાય છે.
પ્રકરણ છું. મહાવીર પ્રભુના એકાંતવાસ.
દરેક મહાન હૃદયને માટે અમુક પ્રમાણમાં એકાંતવાસ નિયમ હાય છે. એક સામાન્ય મનુષ્ય પ્રાણી પેાતાની આસપાસ એકાંત સ્થિતિમાં આત્મિક અનુભવને વિચાર કર્યાં વગર મનુષ્ય જીવનની સપાટીમાં ઉચ્ચપદપર આવી શકે નહિ. ઉંચામાં ઉંચી આત્મિક શ્રેષ્ટતા ખરેખર માત્ર મુલ્લા અને સાદા જીવનથી મળી શકતી નથી, તેમજ સાહિચના ઉચામાં ઉંચા તત્ત્વને અને એક ખાળકની સામેની રમ્મત ગમતને પણુ આત્મિક શક્તિ એકાંત વિચાર કર્યાં વગર શ્રેષ્ટ રીતે ગ્રહણ કરી શકે નહીં, જો કે એટલુ‘ખરૂ છે કે મહાન હૃદયવાળા મનુષ્યેા હલકા મનુષ્યના સુખ દુઃખ કરતાં ઉચી લાગણીવાળા હોય છે, તેપણ આપણે તેજ વખતે માનવુ જોઇએ કે વિચાર અને લાગણીને એવા પણ પ્રવાહ ચાલુ રહેલા છે કે જેને અંત માત્ર મેક્ષ પ્રાપ્ત થાય ત્યારેજ આવે છે. ઘણાં મનુષ્યમાં ૫તપર અમુક ઉંચાઇએ ચડવાની શક્તિ હાય છે, પર’તુ તેમાં એવા