________________
૭૦
મહાવીર પ્રકારા,
ની હાજરી અને તેના અદશ્ય કામે શું આપણે જુદા પાડી શકીશું? મહાવીરપણું અદશ્યપણે આવે છે, ન જણાય તેમ અને ન જોઈ શકાય તેમ તેનું કાર્ય ચાલે છે, અને હૃદયના ગુહ્ય ભાગમાં તે વિચારે અને લાગણીને છુપ ઝરે મુકી દે છે. પરંતુ જ્યાં જ્યાં મહાવીરપણું પિતાનું અપૂર્વ શક્તિનું કામ કરે છે, ત્યાં ત્યાં વહેલા કે મેડા તેનું પરિણામ પ્રગટ થઈ જાય છે. અને તેની જાણ સર્વત્ર થઈ જાય છે. બધી તપાસમાં ખરેખર બહાર ફેરફાર તેના અસ્તિત્વને છુપું રાખે છે. કારણકે, કેટલીક મહોત્સવની અને કંટ્રાકટને લગતી એવી મિલકત છે કે જે ધાર્મિક નિયમ વગરના ઘણા હેતુથી કુદરતી મનહરતાથી, તીવ્ર લાલચની ગેરહાજરીથી, સાગના લાગવાથી અને મનુષ્યના અભિપ્રાયની સંભાળથી બનેલી હોય છે, અને આવા હેતુનું જે ફળ હોય છે, તેની બાહ્ય નીતિરીતિના ફેરફારપરથી મહાવીરની ક્રિયાનું જે પવિત્ર ફળ છે તે કાંઈક આકારમાં જરાતરા દેખાઈ શકે છે. પરંતુ બીજાઓના ધ્યાનમાં કે તપાસમાં હું ફરીથી કહું છું, તે પ્રમાણે દેવિક ચમત્કારનું પરિણામ અંતરંગ હૃદયમાં જે રંગ પ્રમાણે થયુહાય છે તે વહેલા કે મેડાં કાંઈ પણ ભુલ વગર પ્રત્યક્ષ થઈ શકે છે. કાર
કે, પરિણામ છે તે કાંઈ કલ્પના નથી પરંતુ ખરાપણું છે, માત્ર બાહ્ય સુધારે નથી પણ હૃદયને ફેરફાર છે, ઉપરની ભલાઈ નથી પરંતુ હદયનું મહાવીરપણું જીદગીની પવિત્રતામાં તરતું રહે છે. .
દરેક મનુષ્ય પોતાના અંતઃકરણને આ અજમાયશ લાગુ કરવી જોઈએ અને દરેક શોધ કરતાં સંતેષ પામવે નહિ, જે માણ સમાં મહાવીરપણું નથી, તે પોતે પિતાને નથી. જે મનુષ્યમાં મહા વિરપણું નથી, તે મહાવીરનું સામ્રાજ્ય કદી જોઈ શકતા નથી. જો કે તમારામાં મહાવીરપણું છે તેની ચેકસ ખાત્રી તમેને મળી શકશે નહિ, તમારે મેક્ષ કયારે થશે તે વિશે તમે ચેકસ કલ્પના કરશે નહિ. તે પછી એ પ્રશ્ન કરે નકામે છે કે આ જગતમાંથી મારે કયે વખતે ઉદ્ધાર થવાનું છે, અને જગતની નિંદા અને પ્રશંસામાંથી અલગ રહે તેવું મારું જીવન છે. એક ઝરે તેનું મૂળ જેટલું ઉંચું, હોય તેટલે ઉંચે ચડી શકે છે અને તમારી આમિક ઉચ્ચતાને ધરણને પહોંચવાને તમને દરેક સાધને દરેક વખતે આ જગતમાંથી મળી શકશે. હું આગળ હતું તેના કરતા હવે શું હું વધારે સારે