________________
મહાવીર પરમાત્માનું અદ્રશ્ય સ્વરૂપ ૭૭ અશે આત્મામાં પ્રતિબિંબ પડે છે તેટલે અંશે આત્મા પરમાત્માને જોઈ શકે છે, અને તેટલેક અંશે તે તેને જાણી શકે છે. મતલબ કે આત્મા પોતે જ પરમાત્મ સ્વરૂપિ હોવાથી જેટલે અંશે તેનું પરમામ સ્વરૂપે પ્રગટ થાય તેટલે અંશે તે પિતાના આત્માને જ પરમાત્મ સ્વરૂપે જોઈ શકે છે.
પરમાત્માના દર્શનની આપણે ખાત્રીને ચોક્કસ કરવાને માટે આપણે ક્ષણવાર એવું અનુમાન કરીએ, આપણને કેઈપણ આપણા જેવા મનુષ્યના મનની અંદર જોવાને શક્તિ મળેલી છે. - નુષ્ય બુદ્ધિના પુસ્તકે જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે જે વિચારથી આપણને આનંદ થાય છે તે વિચારે શબ્દસ્વરૂપ પામ્યા પ હેલા કવિ કે લેખકના મનમાં હયાતિ ધરાવતા હતા. અને જે કે એથી પણ વધારે ઉમદા વિચારે જે હૃદયમાં પ્રકાશી રહે છે તે બતાવવાને ગમે તેવી ઉમદી ભાષા પણ નબળી અને ગ્ય શબ્દ સમૂહ વગરની છે, તેથી આપણાથી જે તે મહાનું વિચારકેના હૃદયમાં જેવાને અને તેના હદયની સપાટી પર તે વિચારે જેવા ધસી આવે છે, તેવાજ તેના મહાન પ્રકાશને જોવાને બની શકતું હોય તે ગરીબ ભાષાની અપૂર્ણતા વગર ચલાવી શકાય. તેમજ વળી સૌદર્યને. વિચાર તેની બાહ્યસત્યતાથી ઘણે અગાઉને છે, અને તે મહાન ચિતારાના હદયમાં જ્યારે તે તેને રંગ અને આકારનું દ્રશ્ય સ્વરૂપ આપે છે, તે અગાઉ હયાતી ધરાવે છે, અને હુન્નર કળામાં મહાન બુદ્ધિને પણ એ નિયમ છે કે ગમે તેવા સર્વોત્તમ અને સુંદર કામ બને તે સંતોષ થતું નથી, પિતાના મૂળ હેતુને તે પુરેપુર વ્યક્ત કરી શકતો નથી.
હવે આપણે જરા વિશાળ વિચાર પ્રદેશમાં ચડીને ક્ષણવાર આત્માને જેવાવાળા એક મનુષ્યને વિચાર કરીએ કે જેને તરતજ પરમાત્માના અંતરંગમાં જોવાની શકિતઉત્પન્ન થાય અને સઘળા સત્ય સાંદર્ય અને ભલાઈનું મૂળ જે પરમાત્મા છે તેનું જ્ઞાન સહેલાઈથી પ્રાપ્ત કરી લે તે શાસ્ત્રમાં જે જ્ઞાનના ભેદના મુખ્ય તત્વ કહેલા છે તેથી પરમાત્માનું દ્રશ્ય સ્વરૂપનું પ્રતિબિંબ પડી શકે છે પરંતુ મહાવીર પરમાત્માના મહાન વિચારો જે શામાં રહેલા છે તે મનુષ્યની ભા.