________________
મહાવીર પરમાત્માનું અદમ્ય સ્વરૂપ.
યં, અસંખ્ય જાગૃત આત્માઓ જ્યારે આપણે સૂતા હૈઈએ કે જેગ તા હોઈએ ત્યારે પૃથ્વી પર ચાલતા હોયતોપણ જ્યારે તેઓમાં આંતરિક દુનિઓમાં આમતેમ દેવાદેડ થતી હોય ત્યારે તે મહત્વવાળા આ ત્માઓને અસ્તિત્વની ઝાંખી નિશાની પણ મનુષ્યની બાહ્યશકિત જોઈ શકશે.? શું આપણે શરીર ધારણ કરનારા જાની દુનિઆમાં નથી રહેતા, તેઓની સાથે હંમેશને સંબંધ નથી રાખતા, તેમના ડહાપણની અને તેના અસ્તિત્વની હમેશની સાબિતિ આપણે નથી જોતાં? અને તેમ છતાં કેઈપણ આત્મા બીજા આત્માને દશ્ય થયો હોય તેવું કદિ બન્યું છે? નહિ. જે ઈદ્રીને દેખાય છે તે આત્માએ ધારણ કરેલા આકાર છે આપણી આસપાસની ઉઘેગી દુનિઆમાં આપણે માત્ર આત્માના ઘરને જ જોઈએ છીએ.
આ રીતે પરમાત્મા હમણું અને હમેશાં અદશ્યજ છે જેઈએ. એક ઘણે હલકે આત્મા પણ ચર્મચક્ષુથી જોઈ શકાતું નથી તે પછી જે સંપૂર્ણતાને પામ્યા છે, તેવા પરમાત્માને કેવી રીતે જોઈ શકાય? સામાન્ય જી કેટલીક રીતે શારીરિક આકારમાં બેહારથી જાણી અને જોઈ શકાય છે. મનુષ્યાત્માઓ જે જાતના આકારે ધારણ કરે છે, તેથી તેને જુદી જુદી રીતે ઓળખી શકાય છે, પરંતુ તેઓના સંબંધમાં પણ આત્મામાં કાંઈક એવું શ્રેષ્ટપણું છે કે, જે માનષિક સાંદર્યના મનહર સ્વરૂપથી પણ ઉમદા પ્રકારનું છે, અને જે કેઈથી જોઈ શકાતું નથી. ડગલો તેના પહેરનાર કરતાં કાંઈ વધારે કીંમતી હોયજ નહિ અને તે પછી અનત શક્તિવાળા મહાવીર પરમાત્મા કેમ ઓળખી શકાય ? જેને અનેક દેવલોકમાં પણ સમાવેશ થતો નથી, તે મનુષ્યમાં કેવી રીતે દ્રશ્યપણે રહે કયું શારીરિક સ્વરૂપ તેમના અનંતજ્ઞાનને યથાર્થ રીતે ધારણ કરી શકે. પદાર્થથી ભરેલું જગત પરમાત્માની અમર્યાદિત મહત્વતા આગળ તુચ્છ છે. સુંદરતાના બધા ઉપ્તન્ન થતા આકાર કરતાં વીરપરમાત્મા ને મહિમા એટલી બધી શ્રેષ્ઠ સુંદરતાવાળે છે કે, જે મનુષ્યની કલ્પના શક્તિથી કળી શકાય પણ નહિ. એક ક્ષણભાર આપણે એમ માનીએ કે, સિદ્ધ થએલા પરમાત્મા કેઈ અસાધારણ આકારમાં અવતાર લ, મનુષ્યમાં આથી શ્રેષ્ઠ એવું સુંદર સ્વરૂપ ધારણ કરે અને પિતાના આત્માની મહત્વતાની ખાત્રી થાય તે પછી આપણે
અને કેવાય નહિ
જે
વ રહે. ક