________________
ઇ
.
મહાવીર પ્રકાશ. વિષેના દઢ પ્રેમની માણસની પરીક્ષા કરવી હોય તે સત્યને અત્યંત સ્વચ્છ સ્વરૂપમાં તેની સન્મુખ મુકવું જોઈએ નહિ. પ્રમાણિક અને . આતુર શેધકને તે સત્ય શોધી કાઢવા માટે માર્ગ શુદ્ધ કરી આ પ. અને તે જ વખતે બેદરકાર અને પ્રપંચી માણસ માટે સત્ય જેવાને પુરતું અંધારું કરવું જોઈએ. જે ભલાઈ વિષેના, માણસના પ્રેમની પરીક્ષા કરવી હોય તે ભલાઈ અને બુરાઈના પરિણામે બહુ સ્થાયી તેમજ બહુજ ક્ષણિક ન હોવા જોઈએ કે જેથી તેમની વચ્ચે પસંદગી કરવાને માત્ર ગાંડે માણસજ પીછે હઠે એથી ઉલટું જ્યારે પવિત્રતા કલેશ કંકાશના વર્તનના ભાગીદાર થાય અને પાપી મેજ શેખની શિક્ષા દૂર અને અચેકસ દેખાતી હોય ત્યારે નૈતિક નિયમ અને વર્તનની પરીક્ષા ઘણુંજ તપાસ વાળી થઈ શકશે.
હવે એમાં કાંઈ પણ સવાલ જેવું નથી કે આપણા હાલના જીવનની સ્થિતિ ઘણા પ્રમાણમાં પરીક્ષા કરવાની જરૂરીઆતવાળી છે. કારણકે જ્યારે આપણે ભવિષ્યની જીંદગીમાં જે પરીક્ષાથી ઘણે સારો લાભ થાય, તે પરીક્ષા વિષેના વિચારો આપણું મનમાંથી કાઢી નાખીએ તે પણ એટલું તે ખુલું છે કે, આપણે એવી સ્થિતિમાં મુકાયા છીએ કે, જેમાં સત્ય અને અસત્ય, સારું અને માઠું, જીવન અને મૃત્યુ વિગેરે ભાવ આપણું સન્મુખ છે, અને તેમાં થી શું પસંદ કરવું તેનું જોખમ આપણા પર રહેલું છે, કે જેમાં ખાટી પસંદગી થઈ જવાને પણ દરેક સંભવ છે. સૂર્યના પ્રકાશની પેઠે દૈવિક સાથે બેદરકાર પર આપોઆપ જઈ પડતું નથી કે મટી ગજેના અથવા અવાજની પેઠે તેના સિદ્ધાંતે લક્ષ વગરના કાનપર જઈને પડતા નથી. પરમાત્માના અસ્તિત્વ જેવા ધર્મના મૂળ સિદ્ધાંત પણ માણસના મન પર જોરથી લાવવામાં નથી આવતા અથવા અતિશે પુરાવા પણ આપવામાં નથી આવતા કે જેથી . સ્વચ્છેદી અને બેદરકાર મનને આપોઆપ પ્રતીતિ થઈ જાય. વિવેક, બુદ્ધિ અને યાદ દાસ્તીને સઘળે પ્રકાશ હોવા છતાં જગના આ ખુલા છુપા ભેદે માત્ર જાગૃત અને તીકણું ચક્ષુઓ જોઈ શકે છે. આ નાદિ જગમાંથી નિકળતા શાંત નાના અવાજે જીજ્ઞાસા અને લક્ષ વાળા કર્ણથીજ સાંભળી શકાય છે. દિલગીર ભરેલા અનુભવથી સાબીત થાય છે કે જગતના પદાર્થોના ગુંચવાડા અને મોટા અવાજે
અસ્તિત્વ જ વગરના
મનપર