________________
મહાવીર પ્રકાશ,
માત્માનું સિદ્ધ સ્વરૂપ મહાવીર પરમાત્માના છેલા ભવમાં પ્રતીત થાય છે. પરમાત્મપદ મેળવવાને મહાવીરને છેલે ભવ હતું અને તેથી તે છેલા શરીરે પરમાત્માનેજ ગ્યા હતા. મહાવીર પરમાત્માએ મોક્ષનું સ્વરૂપ કહ્યું છે અથવા શિખવ્યું છે તેથી નહિ પણ તેને પિ તાના શરીરમાં અને તેના જીવન અનુક્રમમાં તે આ જગતના જીવેને પરમાત્મપદ પ્રાપ્ત કરવાને અને માર્ગ બતાવી ગયા છે. એક બાળક પિતાના પિતાના વર્તન કે આકારનું વર્ણન કરે, એક વિદ્યાથી પિતાના શિક્ષકનું વર્ણન કરે, એક ગ્રંથકર્તા પોતાના જીવનને હેવાલ પુસ્તકમાં લખી શકે, પરંતુ આ દરેક બાબતમાં કેટલું એક એવું વર્ણન પણ છે કે જે ખરેખરૂં ન પણ હોય, કેમકે ગ્રંથતા જેઘછે બાહેશ લેખક હોય તે પિતાના લખાણમાં પિતાનું જીવન એવી રીતે લખશે કે તેના પુસ્તકના વાંચનથી વાંચનારાઓ જાણે તેની સામે લાંબા વખતના પરિચયવાળા હેય તેમ દરેક બાબત અનુભવી શકે છે. તેવી જ રીતે વિદ્યાથીએ પણ પૂજ્ય શિક્ષકન આચાર વિચાર જાણેલા હોય છે, અને તેવી જ રીતે બા
કે પિતાના પિતાને સ્વભાવ, ટેવ, વિચાર, લાગણી અને કૈટુંબિક પ્રેમને પ્રત્યક્ષ અનુભવેલા હોય છે. અને જે કે તેના પિતાના વર્તનમાં કેટલીક બાબત એવી હોય છે કે જે પુરતા પ્રમાણમાં બાળક કહી શકે નહિ તે પણ જેટલી સારી રીતે તે બાળક તેના પિતાને
ખ્યાલ આપી શકે છે, તેટલી સારી રીતે બીજા કોઈ પણ માણસ ત. રફથી તેનું વર્ણન થઈ શકશે નહિ.
તેવીજ બાબત પરમાત્માના સંબંધમાં છે. જે પરમાત્મસ્વરૂપ પામ્યા છે, અને જેની પવિત્રતાનું તાદશપણું બીજે રથળે મળી શકતું નથી તેને માણસ કદી જાણ શકે નહિ. પણ આપણે એટલું કહી શકીએ કે તેને ઓળખવાને તેના હૃદયનું અને આત્માનું દરેક સૂમસ્વરૂપ શાસ્ત્રમાં આપેલું છે કે જે માણસ વાંચે અને તેના વરૂપને જાણે. પરમાત્મા અનંત જ્યોતિ સ્વરૂપ છે, પણ તે અનંત
તિ મનુષ્યથી સહન થઈ શકે નહિ તેથી તેના સ્વરૂપનું જે વર્ણન તેમના વચને સાંભળનારાએ લખી ગયા છે તેથી જાણીને માર્ગ શોધી કાઢવે જોઈએ. વીરપરમાત્માનું માનુવિકજીવન એ પરમાત્મા ની તાદશ મૂર્તિ છે અને તેના જીવનનો જે પરિચય તે પરમાત્માને