________________
મહાવીર પ્રકાશ.
પવિત્રતા વગર પરમાત્માના દર્શન અશક્ય છે કેઈપણ જાતના બાહ્ય દેખાવથી કે બધજાગૃતિથી અપૂર્ણ અને પાપી પ્રકૃતિને દર્શન થતા નથી તેઓએ આત્માને પરમાત્મા કરવે જોઈએ અને તે ન થાય ત્યાં સુધી પરમાત્મ સ્વરૂપના દર્શનમાં તેને સઘળું અંધારું દેખાશે. પરમાત્મા તે અપૂર્ણ અને અજ્ઞાન હદયના મનુષ્ય પાસે આશ્ચર્યકારક રીતે હાજર હોય પરંતુ એ તે આંધળા આગળ આરસી અને બેરા આગળગીતની પેઠે તેનાથી જોઈ કે જાણી શકાતું નથી. વર્ગીયશક્તિ અંતરમાં જઈ શકતી નથી, તે શ્રદ્ધાને જાગૃત કરતી નથી, અને આત્મા માં સહાનુભુતિ દર્શાવતી નથી દુકામાં આપણું પિતામાંજ એવું કાંઈ શ્રેષ્ટપણું હોવું જોઈએ કે જેથી આપણે પરમાત્માને જેવાને અને જાગુવાને શક્તિમાન થઈએ તે જેવા છે તેવા સ્વરૂપમાં જોવાને આપણે પિને જ તેવું થવું જોઈએ અને આ સત્ય સિદ્ધાંતમાં અને અંતરંગ ચક્ષુઓમાં આત્માને વીરપ્રભુના જીવનના અંત સુધી કેળવવો જોઈએ દરેક પવિત્ર કાર્યથી, દરેક આત્મિક ઉડી ઈચ્છાવડે, કર્તવ્ય તરફ ખાસ વલણ રાખવાથી, સત્યની લાગણીથી, પરમાત્માની ભકિતથી આસ્તિક મનુષ્યની આત્મિક શકિતઓ કેળવાઈને ઉચા પ્રકારની થાય છે. અને આત્મિક અનુભવ ઘણે સૂફમ થાય છે
. જ
એછે.
. કજ. આતુર પ્રાર્થનાથી કે પવિત્રપણે એકજ વખતની ઉં
R ડી ઈચ્છાથી આમાં કેળવાતા નથી પરંતુ વારંવાર આત્મિક શક્તિની પાછળ જ્યારે મજબુત થાય છે અને શ્રદ્ધાળુઓ પવિત્ર થાય છે ત્યારે હમેશાં પ્રકાશિત એવા પ્રદેશમાં ચડવાને આત્મા કેળ વાય છે અને અંધારા ન આવે તેવી દ્રષ્ટિથી દૈવિશ્વરૂપ જેવાને શ. તિવાન થાય છે. દરેક ભવિ આત્માને માટે એવો વખત આવશે કે,
જ્યારે આ કેળવણીની ક્રિયા પૂર્ણ થશે, જ્યારે સ્વાર્થીપણાના મિશ્ર ણમાંથી શુદ્ધ પ્રેમ પ્રદીપ્ત થશે, બધા વિદથી મુકત થઈને પવિત્રતા જ્યારે સત્યના મધ્યબિંદુમાં આવીને મલશે અને આત્મા તેના ઘ.
જ ઊંડાણમાં પરમાત્માને મળશે, અને સિદ્ધ વરૂપને અનુભવ કરશે. પરંતુ જ્યાં સુધી આમા સંસારી અપૂર્ણતાથી સંસારને વળગી રહેલ છે અને પરમાત્માને મળવાને અપૂર્ણ છે ત્યાં સુધી તેની નબનીચોગ્યતાને લીધે તે તેને અદશ્ય રહેશે જેમ અજવાળું એટલું બધું વિશેષ પણ હોય છે કે મનુષ્યની આખને અંધારા બરોબરજ લાગે