________________
te
મહાર્વીર્ પ્રકાશ,
શરીરની શુશ્રૂષા કરતા હતા. આપણા જેવાજ મનુષ્યે તેને પરમા ત્મા તરીકે નમન કરતા અને તેમના વચનાપર શ્રદ્ધા રાખી પેાતાનું આત્મિક કલ્યાણ સાધી લેતાં. આપણા છુપા સુખ અને દુઃખમાં આ પણા ઉપકાર અને અપકારમાં સ્નેહુ અને શેકમાં જ્યારે આપણા અંતઃકરણને ઇશ્વરી વિશ્વાસની ઈચ્છા થતી ત્યારે જે ખાખત આપણે કોઈપણ મનુષ્ય પ્રાણીને જણાવી શકીએ નહિ તે વીર પરમાત્માને પશ્ચાતાપથી, આંસુએથી અને પ્રાર્થનાથી જણાવતા અને ક્રયાના સાગર એવા તે પ્રભુ મનની વાત જાણી સ’શય દૂર કરતાં, જેને મરવાની ઇચ્છા થાય તેવા દુઃખોને જેનાથી દિલાસા મળતા, ભુખ્યા તરસ્યા છતાં રોગગ્રસ્ત થએલા અને મૂતિ થતા દરેક દુઃખી પ્રાણી કે' જેએ માત્ર ઉંડી લાગણીથી વીરપ્રભુનુ સ્મરણુ કરતાં તેમના સઘળા દુઃખા દૂર કરી પરમ શાંતિ સુખને તે પોતાના વચનથી વર્તનથી કે
પ્રભાવથી આપતા.
મહાવીરનુ' જીવન અને વન.
માત્ર પોતાના શરીરથીજ નહિ પર`તુ પેાતાના સર્વોત્તમ જીવન અને વતનના નૈતિક સાંઢ થી વીર પ્રભુ પરમાત્માની પ્રતીતિ કરાવતા હતા. વીરપરમાત્માનુ· જીવન એ પરમાત્મસ્વરૂપ જોવાની જાણે આ રસીજ હતી. તે પવિત્ર અને શ્રેષ્ટ પ્રકૃતિમાં પરમાત્મપદની પવિત્રતા અને શ્રેષ્ઠતાની સાક્ષાત મૂર્તિ હોય તેવી રીતે મનુષ્ય તેને જોતા. પરમાત્માના સઘળા કાર્યાં વીરપ્રભુના જીવનમાંથીજ પ્રત્યક્ષ જણાતા હતા. અને સિદ્ધ દશાની છેક છેલી અવસ્થાને પણ તેમાં તેજણાવતા હતા ઉત્તમ પ્રકારના ચિત્રમાં પણ જે કાતરણી કરવામાં આવી હાય છે તે આંખને સપૂણું ગમતી નથી કારણ જો કે તે ચિત્રામણમાં આવી શકે તેવું તાદૃશ સ્વરૂપ હોય તેપણ મૂળ સ્વરૂપના સૌંદર્ય અને રચનાના અસલ ખ્યાલ તે આપી શકે નહિ, સુદર ખેતરમાં અથવા જીવતા ચહેરામાં એવુ ધણું છે કે જે ગમે તેવા ચિત્રમાં સપૂર્ણ પણે આ વી શકે નહિ. લીંટીએ, આકાર રચના સરખા ભાગ વિગેરે ખરાખર મારીકીથી કરેલુ' હાય પરંતુ વચન, જીવન, જુદાજુદા વખ તના ફેરફાર દેખાડી શકાય નહિ તેમ ફરીથી ઉત્પન્ન કરી શકાય ન હિ તેવીજ રીતે પરમાત્માનું સિદ્ધ સ્વરૂપ છેવટના આત્મામાં પણુ આળેખી શકાય નહિ, માણુસના જીવનમાં તેનું કોઇપણ પ્રતિબિંબ