________________
મહાવીર પરમાત્માનું અદમ્ય સ્વરૂપ. જેવાજ મહાવીર થઈશું કારણ કે, તે જેવા છે, તેવાજ સ્વરૂપથી આ પણે તેને જોઈ. હમણું આપણે ઝાંખા કાચ મારફત ઝાંખું સ્વરૂપ જઈએ છીએ. પરંતુ પછી આત્માની આડે જે આઠ ઝાંખા કાચ છે, તે દૂર થશે એટલે તે પરમાત્માને મૂળ સ્વરૂપમાં મળી જશે. હમણા આપણને તેના અંશનું જ્ઞાન છે, પરંતુ પછી જેમ મેં મને જા હે છે, તેમજ તેને જાણીશતે સ્વરૂપ જેવાને દીપક કે સૂર્ય ના પ્રકાશની જરૂર પડશે નહિ, કારણકે તેથી ઘણે વિશેષ પ્રકાશ પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત થતા આત્મામાં હોય છે.
પરમાત્માના દર્શન માટે વિચાર ત્યારે હવે કાંઈ અશકય જે જણાતું નથી. જો કે ચર્મચક્ષુથી પરમાત્માને જોઈ શકતા નથી તે પણ આત્મામાં એવી ગ્યતા છે કે જેને સંપૂર્ણ રીતે ખીલવવામાં આવે તે પરમાત્માના સ્વરૂપને તે જોવાને શક્તિવાન થઈ શકે. અનુમાન કરતાં ન માની શકાય તેવું તેમજ પદાર્થની કુદરતમાં એવું કાંઈપણ અશક્ય નથી કે જેથી પરમાત્મા આત્માને દશ્ય નથાય અને પરમાત્મપદના અનંત સુખની આત્માને પ્રતીત ન થાય તે મજ જગતના પાપી આત્માઓની પ્રવૃત્તિ પણ જાણી ન શકાય. ત્યારે એવે સવાલ ઉત્પન્ન થાય છે કે આ ભેદ શા માટે રાખવામાં આ વેલ હશે ? પરમાત્મા પિતે કેમ તાત્કાલિક દશ્ય નહિ થતા હેય? એવું શું કારણ છે કે હજુ સુધી કોઈ પણ મનુષ્ય પરમાત્માને જોઈ શક્યા નથી. ?
આ પ્રશ્નનો જવાબ એ છે કે પરમાત્માનું અદશ્ય સ્વરૂપ આપણું આત્માની હાલની સ્થિતિમાં બે રીતે ન જોઈ શકાય તેવા કારણે છે (૧) અજમાયશ તરીકેની આપણું સ્થિતિ અને (૨) કેળવણીની સ્થિતિ.
આત્માની કટી. તમારૂ હાલનું જીવન અજમાયશની સ્થિતિએ જુઓ અને તમને જણાશે કે પરમાત્માની અદશ્યતાની તમારે માટે હજુ ઘણું જરૂર છે. જીવનની અજમાયશ તે પદાર્થો વિષેના અતિશય અને એ કુશ વગરના વર્તનના સારા નરસા હેતુઓને વિચાર છે. જેમાં ભુલ કે નિષ્ફળતાને સંભવ ન હોય તેની પરીક્ષા હોઈ શકે નહીં સત્ય