________________
મહાવીર પ્રકાશ.
”
થીના અપૂર્ણપણથી બેલાય તે પહેલા અને જગતના સંદર્ય, નિયમ અને વ્યવસ્થામાં જે ફેરફાર થાય છે તેનું જ્ઞાન ન થાય તે પહેલાં તે વિચારેથી મનુષ્ય પરમાત્માના સ્વરૂપનું પ્રતિબિંબ જેવાને શકિતમાન થઈ શકે નહી.
ત્યારે વિચાર કરે કે બાહ્ય સ્વરૂપ અને છાયાથી આગળ વધવાને માત્ર સત્યના ઉપર ઉપરના અજવાળાને જેવાને જ નહિ પરંતુ જે પરમાત્માનું જ્ઞાન સર્વત્ર છે અને દરેક જગતના પદાર્થ જેમાં પ્રતિબિંબિત થાય છે તેના સત્ય સ્વરૂપને જેવાને જ્યાં પરમાત્મા રહે છે ત્યાં વાસ કરવાને શું કરવું આવશ્યક છે તે વિષે મનન કરે અને મહાવીર પરમાત્માએ જે રીતે સિદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કર્યું તે રીતે કર્મથી મુકત થઈ સિદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે અથવા જ્યારે તમે આ સંસારના સર્વોત્તમ સુખના મહાન દેખાવને જુએ છે, પર્વત, સાવરે, અને જગલને પ્રાત:કાળના અજવાળામાં મનેહર દેખાવમાં નિહાળે છે, બપરની સેનેરી ભરતિના સેનેરી મેતીએ અથવા રાત્રીના આકાશના શીતળચંદ્ર અને તારાઓના શાંત પ્રકાશને અનુભવે છે ત્યારે તમેને અપૂર્વ આનંદ થાય છે તે પછી જે પરમાત્મ સ્વરૂપમાં સઘળા જગના પદાર્થનું એક સરખું પ્રતિબિંબ પડે છે તેના સંદર્ય સ્વરૂપ જોઈને તમને કેટલાં સ્થાયી આનંદ થશે તેની કલ્પના કરો આને માટે શાસ્ત્રકારો સ્પષ્ટપણે કહે છે કે ભવિઆ ત્માને મેક્ષ મળશેજ.જે કર્મના પડદા આપણને મહાવીરપરમાત્માના મૂળ સ્વરૂપથી અલગ રાખે છે, તે એક દિવસ ખેંચાઈ જશે.આત્મિક શક્તિઓ જાગૃત થઈને જગતના હૃદય અને જીવનમાં પોતાનું પરિ. બળ વિસ્તારશે, ઈદ્રિયના ક્ષણિક અસય વિકાર દૂર થઈ જશે અને મુક્ત થયેલે આત્મા સિદ્ધ વરૂપ પરમાત્મપદને પ્રાપ્ત કરશે મહાવીરે એજ રીતે પરમાત્મા પદ પ્રાપ્ત કર્યું છે અને જેઓ પરમાત્મ પદને પ્રાપ્ત કરશે તેઓ મહાવીર થઈ મહાવીરના અદૃશ્ય સ્વરૂપ જોઈ શકશે. હૃદયની જેમ જેમ પવિત્રતા થતી જશે તેમ તેમ મહાવીરપણું ઝાંખા સ્વરૂપમાં દશ્ય થતું જશે. આપણે તે મહાવીર પર માત્માના પુત્રે તેને પ્રિય છીએ, અને આપણું શું થશે તે જે કે આપણને હાલ કાંઈ દેખાતું નથી, પણ આપણે જાણીએ છીએ કે, જ્યારે આપણને તે વર પરમાત્મા દેખાશે, ત્યારે આપણે પણ તેને