________________
મહાવીરપરમાત્માનું અદશ્ય સ્વરૂપ વચ્ચે અનાદિ સત્ય આંધળું અને બહેરૂ રહે છે. તેવી જ રીતે વીર પરમાત્માના વચનેના સંબંધમાં પણ સમજી લેવું. જીજ્ઞાસુ હોય તેનાથી જ તે વચન સંભળાય છે, અને તેનજ આત્માને તે હિત કરનારા થાય છે. જેઓ સત્યાસત્યને તેલ કર્યા વગર અંધ શ્રદ્ધામાં આંધળા માણસની માફક ચાલતા પ્રવાહમાં ઘસડાય છે, તેમને રેકીને ખરા માર્ગમાં લાવનાર તેની પિતાની ઈચ્છા વગર કાંઈ કરી શકતા નથી. એક માણસ ડુબત હોય તેને કઈ કાઢવા જાય; પરંતુ તે પિતેજ બહાર નીકળવાને ખુશી ન હોય તે બીજું શું કરી શકશે, તેવી જ રીતે જેમને મહાવીરની દરકાર નથી, અને મહાવીર તેના ઉદ્ધારને જે માર્ગ બતાવે છે તે માર્ગે ચાલવાને તે પોતે ઈચ્છાવાળે નથી તે પછી તે મહાવીર તેવા જેને માટે શું કરી શકશે? અપવિત્રતા કાઈ પરમાત્મા વચ્ચે પડીને કાઢી નાંખતા નથી. પાપી માણસને તેના દુષ્ટ વર્તનને માટે કઈ સ્વર્ગથી બીવરાવવા આવતું નથી, માર્ગમાં પાપનું વિર લેવાને ઉભું રહેતું નથી, તેમજ તેને મસ્ત પ્રત્યક્ષ ક્રેધથી કેઈ અંધકાર ફેલાવી દેતું નથી. કર્મ ચુપકીદી પિતાનું કામ કરે છે, તેથી પાપની દરકાર નહિ રાખવાને અને પરમાત્માને. ભૂલી જવાને અથવા પિતાના જ માની લેવાને માણસ ભૂલ કરે એ સ્વાભાવિક છે.
આવા પ્રકારનું રણ જાળવી રાખવાને એ ખુલી રીતે જરૂર નું છે કે પરમાત્માએ અદશ્ય રહેવું જોઈએ. જે પરમાત્મા સર્વ કેઈને દશ્ય હોય તે જગતમાં જે વિચિત્ર દ્વભાવ છે, તે જોવામાં આવે નહિ, અને બધા પરમાત્માના શ્રદ્ધાળુભક્ત થઈ જાય અને તેમ થવાથી ભકિતનું માહાતમ્ય રહે નહિ. સર્વ શક્તિમાન સિદ્ધ સ્વરૂપી વીરપરમાત્મા પિતાના અદશ્ય સ્વરૂપને દશ્ય કરે તે અવિનય તે ગાંડપણ ગણાશે, અને તેથી આજ્ઞાધારકપણું એ પ્રેમની નિશાની તરીકે રહી શકશે નહિ શંકા અને શ્રદ્ધા અપવિત્રતા અને સગુણોને એક સરખી રીતે અંત આવશે. સાધુ પુરૂષની પવિત્રતા તે અસત્યતા પરશ્રદ્ધાવડે મેળવેલી જીત નહિ ગણાશે. દુષ્ટતાની ખુદ શકિતઓ પાપીના હૃદયમાં નબળી પડી જશે. પરમાત્માના અદેશ્યપણાથી ધ.
ના નાયકે પિતાના જ્ઞાન અને બુદ્ધિબળથી તીર્થનું તંત્ર ચલાવતા હે છે, તેઓ જે પરમાત્મા દશ્ય થાય તે કાંઈપણ મહત્ત્વપણું
M.P-11.