________________
મહાવીર પ્રકાશ.
શકે નહિ. મહાવીરના સ્વરૂપને મહાવીરજ જોઈ શકે પણ મનુષ્ય જોઈ શકે નહિ. એમ કહ્યું છે કે “There shall no man see God and live” પરમાત્માને જુએ તે માણસ જીવી શકે નહિ મતલબ કે તે માણસમાંથી પરમાત્માજ થઈ જ જોઈએ.
આ પ્રકરણમાં આપણે મુખ્ય બે બાબતે પર વિચાર કરીશું. (૧) માણસની હાલની સ્થિતિમાં પરમાત્માનું અદશ્ય રવરૂપ તેને દશ્ય થઈ શકે નહિ. (૨) મહાવીરનું જીવન પરમાત્માના અદશ્ય સ્વરૂપની ખાત્રી આપશે.
(૧) વીરપરમાત્માનું અદૃશ્ય સ્વરૂપ, પરમાત્મા અદય છે, આપણે તેને જોઈ શકીએ નહિ. આ દુનિઆમાં રહીને પરમાત્માને જેવાને આપણને એગ્ય ગણવામાં આ
વ્યા નથી એમ કેમ હશે? જે તેથી સાધુ પુરૂષને સુખ થતું હોય અને પાપી માણસની દુષ્ટતા પર અંકુશ પડતો હોય તે પરમાત્મા શા માટે અદશ્ય રહેતા હશે? હવે આ પ્રશ્નને વિચાર કરતા એક બાબત વિષે વિચાર આવશે કે જે બાબત આત્માને લગતી છે તે ઈદ્રિયથી જોઈ શકાય એ તદન અશકય છે. વિકારી ઈદ્રિયમાંથી નિર્વિકારી સ્વરૂપનું અસ્તિત્વ કેમ જોઈ શકાય? કુદરતની એવી ઘણી શકિતઓ છે કે જેની હમેશની અસર આપણે જોઈ શકીએ છીએ તે પણ તે પિ તાના સ્વરૂપે કદી જોઈ શકાતી નથી. જુદા જુદા આકાર અને રંગવાળા પદાર્થો આપણે આંખ જોઈ શકે છે પણ તેમાં જે વિજળીક શક્તિ કામ કરે છે તે કોઈથી જોઈ શકાતી નથી. તિષ ચકની ગતિ અને સમહ દષ્ટિવડે જોઈ શકાય છે પરંતુ ઈદ્રિયની તીક્ષણતાથી પણ આક ર્ષણના મધ્યબિંદુને જોઈ શકાતું નથી. અને જે આવી રીતે બાહ્ય પદાર્થ વિષયક અને આત્મિક દુનીયાની મર્યાદાપર ઇદ્રિના સ્પર્શ થી મ જાણી શકાય તેવી રચનાઓ છે અને વિશેષ તે જ્યારે આપણે તે મયદામાંથી પસાર થઈએ છીએ ત્યારે આપણે એવા પ્રદેશમાં પ્રવેશું કરીએ છીએ કે જ્યાં શારીરિક ઇંદ્રિયે નિષ્ફળ જાય છે. અને ઘણી દૈધિક શકિતની જરૂર પડે છે. વિચારને કે જે છે?જેને આપણે મન, હદય, આત્મા કહીએ છીએ તેનું છુપાઈ રહેલું સત્વ કઈ આંખથી જોઈ શકાય છે? જે આત્મિક શકિતઓ આપણી આસપાસ છે