________________
મહાવીર સાથે આત્માને લાગવગ,
૬૯
સારી ફતેહ મળે, જ્યારે વિચારે ત્વરિત થઇ શકે, અને જાગૃતિ શ્રુંષ્ટતામાં વધતી જતી હાય, આત્મામાં સ્વર્ગીય કલ્પના આવવા લાગે, ત્યારે ખા સુખી લાગવગ અને સાનેરી તકના અચાકસપણામાં પણુ સાવધપણાના અને જાગૃતિના પ્રયત્ન કરવાની શ્રેષ્ઠ પ્રેરણા નથી થતી ? અંતરંગ આત્મિક ખાતામાં શુ તેમ નથી ? ધાર્મિક ઉન્નતિની કોઇપણુ રૂતુ કે વખતમાં એવા કાઇપણુ મળતા ફેરફાર છે કે જે દરેક જાગૃત આત્માના હેતુને સિદ્ધ કરવાને સારી તકની રાહુ જેવાને અને તેને સુધારવાને વિચાર કરવાને અટકી રહે? ખરેખર આપણે કાંઇ હુંમેશા મહાવીર પરમાત્માની શકિતના વખતને કે ઋતુના પ્રસ`ગને જાણી શકીએ નહી પરંતુ આપણામાંના લગભગ દરેક જાણુતા હાવા જોઇએ કે મહાવીરપણાની શકિત આપણા આત્મામાં અવર નવર ઝ ળકે છે. આપણી શાંત થઇ ગએલી લાગણીમાં અને ઉ’ડા ગ‘ભીર વિ ચારમાં તેનુ' અસ્તિત્વ ઘણી વખતે જણાઈ આવે છે. આ શુંઆત્મામાં ભરતીના વખત નહિ કહી શકાય? આદિ અનંતકાળ સુધી જે સામગ્રી ઉપયેાગી થઇ પડે તે થાડાજ વખતમાં આપણને મળતી હોય ત્યારે શું મહાવીરપણાની આપણને પ્રત્યક્ષ પ્રતીતિ નથી થતી એક શબ્દમાં કહીએ તે આત્માને માટે તે એક એવે વખત આવે છે કે જ્યારે આત્મિક વનની ઠંડી લહેર આકાશમાંથી તાજા અને સુંદર સ્વરૂપમાં ૐકે છે અને જીવનને જાણતા આત્મા દરેક વિસ્તીર્ણ શકિતને જાગૃત થતી અને સત્ય પ્રેમને અનુભવ કરતી પ્રગટ થતા સ્વરૂપમાં જોઇ શકે છે. આ વખત કેટલેા બધા કીંમતી છે? જે તેની કી’મતના વિચાર કરે છે તે કેઈપણ બાબતને માટે રાહુ જોવાને, પ્રાર્થના કરવાને કે તપાસ કરવાને કે તપાસ કરવાને રોકાશે નહી અને જે શાશ્વત સુધીના સાધના તેને મહાવીર તરફથી મળે છે તે પ્રાપ્ત કરવાને દરેકે દરેક પ્રયત્ન છેલા શ્વાસેાશ્વાસ સુધી તે ચાલુ રાખશે,
છેવટે આત્માની અંતર`ગ ક્રિયા જે મહાવીર કહે છે, તે એક ઘણાજ છુપા કામ તરીકે થાય છે, અને મત્ર તેની અસરજ જણુાય છે, એમ આપણે કહી ગયા તેથી શું આપણને ઘણાજ ઉંડા અને અનુભવી સંબધને પાઠ નથી મળતા? આપણે દરેક ગમે તેવી અગ ત્યની તપાસ કરીએ તે પણ આપણા વર્તનમાંથી તે વીર પરમાત્મા
L