________________
اف
મહાવીર સાથે આત્માને લાગવગ. અને વિશેષ વિદ્વાન થયે નથી? તેમજ મારા વર્તનની અગાઉની આરેગ્યતાને શુ મેં ત્યાગ કીધે નથી? અને જે વિકારને હું વશ થઈ જતે તે વિકારને મેં કબજામાં લીધા નથી ?. આવા પ્રશ્નને પુછવાની કાંઈ પણ અગત્ય નથી. મહાવીરપણું આવવાથી તરૂણપણાની લાગણીઓ શુષ્ક થઈ જાય તેવું નથી, તેમજ આપણામાં જે જેવા જાણવાની લાગણી છે તે કાંઈ જતી રહેતી નથી. વખતના જવાની. સાથે એ ફેરફારે આપે આપ થાય છે અને દરકાર વગરને વ્યભિચારીતરૂણ બદલીને ડબ્રેઅને સુશીળથાય છે, તેહદયના ફેરફારથી જે રીતે થાય છે તેના કરતાં વખત જતાં કુદરત પિતાની મેળે જે કુદરતી ફેરફાર કરે છે તે વધારે સંગીન થાય છે. મનુષ્યની તપાસ એવી હોવી જોઈએ કે હું મહાવીરને પગલે શુદ્ધ જીવન ગાળું છું કે નહિ? અને જે મહાવીર મારા હૃદયના છુપા ભાગમાં જઈ શકે છે, તેને મળતાં મારા અંતરંગ નિયમે, લાગણું કે હેતુએ છે કે નહિ? હું બાહ્ય અવગુણથી દૂર થાઉં છું એટલું જ નહિ પણ મારા અંતરંગ હૃદયમાં હું પાપકર્મને ધિક્કારું છું, અને તેનાથી દૂર રહું છું કે નહિ? જે તેમાં હું પછાત હાઉં તે તે દુઃખરૂપ છે અને એ બાબતમાં મેં જીત મેળવી હોય તે તે મારી ખુશાલીનું કારણ છે. મારા બાહ્ય વર્તનમાંજ હું અંકુશ રાખું છું એટલું જ નહિ પણ મારા વિચાર અને લાગણ, મારી છુપી ટેવ, પ્રકૃતિ અને સ્વભાવ પર પણ મારો અંકુશ છે કે નહિ ? મારા આત્માના દરેક પ્રદેશમાં મહાવીરની પૂજા અને પ્રેમ રહેલું છે કે નહિ, અને દરેક માઠા વિચાર, દરેક અપવિત્ર સ્થાથી લાગણી હાંકી કાઢવાને માટે પ્રયત્ન ચાલુ છે કે નહિ? અને મહાવીરના મંદિરમાં મારું પવિત્ર અંતઃકરણ સ્થાપિત કરવાને હું ફતેહમંદ થ છું કે નહિ તેની નિશ્ચય પૂર્વક તપાસ રાખવી જોઈએ. આવા પ્રશ્નને પવિત્ર અંતઃકરણમાંથી જે જવાબ મળે છે તેની સાથે સાથી મહત્વને પ્રશ્ન હમેશાં એ ઉદ્દભવેલે હવે જોઈએ કે મારામાં મહાવીરપણું આવેલું કે નહિ? ”