________________
મહાવીર પ્રકાશ.
કર્યા કરે છે.
મે તેટલી મા
જે મળ્યું
મહાવીરે મહાવીરપણું મેળવવા માટે મજુરની પેઠે કામ કીધું છે. અને આપણે પણ તે પ્રમાણે જ કરવું જ જોઈએ. આપણે મહાવીરના કટુંબી છીએ અને આપણે મહાવીરના બાંધકામ તરીકે હાલ છીએ. તેની અનંત અને શ્રેષ્ઠ સહાયતા વગર આપણ પ્રયત્ન માત્ર આત્મિક ઉન્નતિનાજ રહી શકે નહિ. આપણું ઉન્નતિ અને અવ્યાસની કાંઈ ચેકસ મર્યાદા નથી. ઘણી રસાળ જમીનના રસકસની મર્યાદા તેની અમુક ઉત્પન્ન પછી જણાઈ આવે છે, સંસારમાં ધન મેળવવાનું સાહસ અમુક મુડી અને આબરૂ મેળવી થાકીને પિતાની મર્યાદા બાંધી લે છે, પરંતુ આમિક ઉન્નતિની બાબતમાં તમારા પ્રયત્નની કંઈ પણ મર્યાદા હોઈ શકે જ નહિ, જે રસાળ જમીનમાં થી પવિત્રતાના ફળ મળે છે, તેને રસકસ કદી પણ ઓછું થાય એ સંભવ નથી. પરમાત્માનું અવિચ્છિન્ન મહાવીરપણું તેની વૃદ્ધિ કર્યા કરે છે. જે ખજાનામાંથી તમારી મૂડી કાઢવામાં આવે છે, તે ખજાને તમારી ગમે તેટલી માગણીથી એ છે થતું નથી, તેથી કરીને પણ જાગૃત આત્માએ ભૂતકાળમાં જે મળ્યું હોય તેથી સં. તેષ શામાટે માની લેવું જોઈએ? દરેક આત્મિક સંદર્ય તે, દરેક ઉમદા સદ્દગુણ જે મનુષ્યનાં સાધુપણામાં કદી જળયા ન હોય તે તમે સહેલાઈથી મેળવી શકશે. તમારે થોડાજ પુન્યથી કે ડીજ આત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરવાથી સંતેષ પામવાનું નથી. દેવિક પદાર્થોમાં કદી કંજુસાઈ હોતી નથી. દેલત માટેની તમારી અનંતઈચ્છાઓને નિર્દોષપણે તમારે માર્ગ આપ પડે. મહાવીર પરમાત્મા તમારી ઈચ્છાઓને સંકુચિત કરતા નથી, તેથી તમારે તમારી પિતાની આત્મિક ઉન્નતિની છચ્છાને કદી પણ સંકેચ કરે નહિ.
2 વળી મહાવીર પશુ સર્વોત્તમ છે એટલું જ નહિ પણ તેમાં સાર્વભૌમતા છે. એમ કહેવામાં આવે છે તે પણ તેની અનંત શકિત ના કામે અને નમુનાઓમાં ખાત્રી આપી શકે તેવું છે અને અનુભવિક મહત્ત્વથી તે બાબત પ્રત્યક્ષ થઈ શકે તેવું છે. મનુષ્યના દરેક પ્રયત્નમાં કુદરતના લાગવગનું અકસપણું અને દેખાવરૂપ યોગ્યતા શક્તિ આપનાર તરીકે કામ નથી કરતા? જે પવનની લાંબા વખત સુધી રાહ જોઈ હોય તે જડપથી આવી પહોંચે. વસંતની ભરતી જે ઘણા આંતરે આવે છે તે પાણીના પુરમાં આવે, બુદ્ધિના પ્રયત્નમાં
દરેક