________________
મહાવીર પ્રકાશ. અને તે ઉપાચેને કામે લગાડવાની તેની ખંત કાંઈ પણ સારું પરીણામ લાવવામાં નિષ્ફળ જશે કારણકે, આત્મિકહિત, વગરની સઘળી મહેનત ક્ષણિક લાભને માટે હોય છે જે થોડા જ વખતમાં નષ્ટ થઈ જાય છે.
મહાવીર પરમાત્માની કૃપાની બેદરકારવાળા સઘળા મનુષ્ય પ્રયત્ને માનસિક દુનીઆમાં તદન નિષ્ફળ જશે જેમ કઠણ અને વેરાન જમીનપર બીજનું રેપવું નિષ્ફળ જાય છે તેમ આપણું વાંચવું અને શીખવું, આપણી કિયા અને ધ્યાન જે મહાવીરની ગુપ્ત કૃપા વગરના હશે તે નકામા જશે. પવન વગરના આકાશમાં જેમ વહાણના સઢ પસારેલા નકામાં રહે છે, તેમ આત્મિક લાગવગના આપણુ પ્રયત્નમાં મહાવીરપણું નહિ હોય તે કર્મથી મુક્ત થઈ મહાવીર થવું મુશ્કેલ થઈ પડશે. તેથી મહાવીરપણાને માટે હમેશાં દઢ ભાવનાથી ભક્તિ કરે. સારા થવાના અને સારું કરવાના તમારા દરેક પ્રયત્નોમાં મહાવીરની સહાયતા શેધી લેજે. તેના વગર ફતેહ માટે નિરાશ થવું પડશે. માટે જ્યાં સુધી મહાવીરપણું પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાંત થશે નહિ. વહાણના ખારવાના બેલાવવાથી કાંઈ પવન આવી શકતું નથી પણ જગની કુદરતે જે નિયમે નક્કી કર્યા છે તેથી તે તેના ખરાપણામાં હાજર રહે છે. શ્રદ્ધાળુ અને જાગૃત મનુષ્યમાં એવી શક્તિ છે કે જેથી કરીને જ્યારે જરૂર પડે ત્યારે મહાવીરની મદદ મેળવી શકે જે મનુષ્યની મુસાફરી અટકી હોય અને ઢીલથી જેને ઘણું નુકસાન થતું હોય તે જોઈએ તે દિશાના પવનને માટે પ્રાર્થના અને આજીજી કરે છે અને તે છતાં દિવસે અને અઠવાડીયાં વીતિ જાય છે અને કાંઈ જવાબ મળતું નથી. કઠણ જમીન ને પાણીની જરૂર હોય અને જ્યારે પિતાની આંખો આગળ સઘળી મહેનત નકામી જતી હોય ત્યારે વરસાદના ઝાપટા માટે ખેડુત ઘણું ભક્તિ અને કાલાવાલા કરે તે પણ આકાશમાં કાંઈ પણ હીલચાલ થતી નથી. બહારની બાબતમાં આ પ્રમાણે બને છે પણ આમિક જાગૃતિમાં તેથી ઉલટું છે. જ્યારે તમે ચાહો ત્યારે મહાવીરને તમારા અંતઃકરણમાં લાવી શકે છે, તમારી જાગૃતિની ઈચ્છા મહાવીરપણાથી તરત પુરી થઈ શકે છે, માટે આપણે આપણું ઉન્નતિમાં જરા પણ પ્રમાદ કર જોઈએ નહિ, પવિત્રતાના ફળ સ્વ