________________
૫૮
મહાવીર પ્રકાશ.
મરે તે મરણતેલ આત્મા જગતમાં કેમ નહિ પ્રકાશી શકે છે જેની દયાનું માપ પણ થઈ શકે નહિ તેમાં શું આટલો સંકેચ હોવાને કદી સંભવે છે કે ?
આવા અનેક પ્રશ્ન જેએ. મહાવીર પરમાત્માના કાર્યની સંપૂર્ણતા જેનાર છે તેમને પણ વિચારવા યોગ્ય અને અંતઃકરણની ચિંતા ઉત્પન્ન કરે તેવું જણાય તે તેમાં આશ્ચર્ય જેવું નથી. પરંતુ તેને જવાબ ટૂંકા શબ્દમાં એટલે જ આપી શકાય કે જ્યાં સુધી તમારો આત્મા જાગૃત થઈ સર્વજ્ઞાણું પ્રાપ્ત કરે ત્યાંસુધી તેમાં કાંઈપણું આશ્ચર્ય કે શંકા લાવવી નહિ. કર્મના નિયમે કે જે મહાવીરને પણ તેટલાજ લાગુ થતા હતા તેને ઉડે ભેદ સમજવા સમજાવવાને આપણી ગ્યતા ન હોય તે નિરાશ કે શંકાશીલ ન થતાં પિતાની આત્મિક ઉન્નતિના માર્ગમાં આગળ વધવું, કારણકે મનુષ્ય શક્તિથી જોઈ શકાય તેના કરતાં ઘણે દૂર કર્મના નિયમે પિતાનું કામ કરે છે કે જે જોઈ શકાતા નથી છતાં તેઓ સંપૂર્ણ શક્તિવાળા અને ગણત્રીમાં ન આવે તેવા છે. પવનની સામાન્ય ગતિના નિયમે જે માણસથી જાણી શકાતા નથી તેને પરમાત્માની શક્તિના ધોરણો ન સમજાય તેમાં કાંઈ વિશેષ આશ્ચર્ય નથી. એવી રીતે પવનની ગતિ માણસ જાણી શકતા નથી તેમ આત્માની ગતિને જાણી શકતું નથી તે પછી પરમાત્માના નિયમે તે ન જાણી શકે એમાં શંકા જેવું કાંઈજ નથી. એક કલાક પછી પવનની ગતિ કેવી થશે, તે કેણ કહી શકશે ? તે કોઈ વખત સ્થિરપણે રહે છે, અને કઈ વખત ઘણું તેફાન કરી મુકે છે, ઉનાળાના વખતમાં કઈ વખત ખેતરમાં ઠંડી લહેર આવે છે, અથવા વંટાળીઓ થઈને પૃથ્વી પર જે હેય તે ઘસડી જાય છે. શીયાળામાં ઘણા જોરથી તે ફેકે છે, જ્યારે બીજા પ્રદેશમાં સ્થિરતાથી પિતાનું અસ્તિત્વ પણ જણાવા દેતો નથી. ઘણા દિવસ સુધી જે પાંદડા ફરકતા પણ નથી. તેજ પાંદડાયર વસંતરૂતુમાં તે એવું
ર કરે છે, કે ટપોટપ તે સઘળા ખરી પડે છે. ત્યારે કહેવાની મતલબ એવી છે કે, આવી પ્રત્યક્ષ બાબત વિષે જ્યારે મનુષ્ય તેની હિલચાલને નિયમે જાણવાને અશક્ત છે, તે જે શકિત ઘણી અટ