________________
મહાવીર સાથે આત્માને લાગવગ.
સ્વની કેટલીક વિગતમાં આપણે જરા ઉંડા ઉતરીશું. જોકે આત્મામાં હમેશાં ઘણે સૂમ ફેરફાર થાય છે, તે પણ તેમાં એવી જાતના ફેરફાર છે કે જેને માટે સીધી રીતે આપણું અંતઃકરણ પ્રતીત થઈ શકે નહિ, કે તાત્કાલિક પુરાવા આપી શકે નહિ. આપણા આત્માના છેક છુપા ઉંડાણમાં પરમાત્માનું શક્તિવાળું જીવન શું કાર્ય કરે છે તે આપણે જાણી શકતા નથી. તેમજ તેના જીવનની અસર જે આપણને ને છુપી રીતે થાય છે, તેને માટે કઈ પણ બાહ્ય ચિન્હ થતા નથી, ચહેરાપર તેની કાંઈ પણ મહત્વતા જણાતી નથી, અથવા એ કઈ પણ પ્રકાશ તેની ખાત્રી આપતું નથી. ન દેખાય તેવી રીતે તેની આ સર થાય છે, અને તેવી જ રીતે તે આપણાથી દુર પણ રહે છે. આ પણ આમિક ઈતિહાસની સઘળી દિશાઓ આપણાથી અજ્ઞાત રહે છે, અને હૃદયમાં અસાધારણ બનાવ બને છે, ત્યારે જ આપણને તેની પ્રતીતિ થાય છે. અને જે ફેરફાર બુદ્ધિ કે લાગણીથી તદ્દન ખાત્રી વગરના રહે છે, તે પહેલાં તે અસંભવિત જેવા જણાય છે, અને જ્યારે એમ કહેવાય કે દરેક મનુષ્ય નવીન જીવન શરૂ કરે છે ત્યારે પ્રથમ કદાચ આશ્ચર્ય પણ લાગશે, મનુષ્યના સાંસારિક ઈતિહાસમાં બાહ્ય દેખાવ અને હીલચાલથી, બહારને ભપકો અને સં
ગથી આપણે અસાધારણ બનાવો વિષે જાણીએ છીએ, અને આ પણે ભાગ્યેજ એ વિચાર લાવી શકીએ કે બાહ્ય મહત્વતા ખરી અગત્યતાથી તદ્દન જુદીજ પાડી શકાય. જયારે સાંસારિક ખજાનાને કે મહાપદને વારસ જન્મે છે, ત્યારે તે નબળા બાળકનું પહેલું રડવું જગની ખુશાલીની નિશાનીરૂપ થઈ પડે છે, અને હજારે અજા.
ણ્યા માણસે તે ખુશાલીના બનાવને ફેલાવો કરી મુકે છે. જ્યારે ચેકસ લડાઈથી કઈ મેટા વાંધા ભરેલા કજીઆનો અંત આવે છે કે જેમાં પ્રજાને લાભ સમાએલો હોય છે, તેની જીતની ખુશાલી ભરી બૂમ માત્ર રણક્ષેત્રમાંજ પુરી થતી નથી, પણ જ્યાં સુધી એક દેશમાંથી બીજે દેશ આનંદની નિશાનીઓ બતાવાય, દરેક ઊંચી જ. ગ્યાએ વાવટા ફરકાવવામાં આવે, અને તે બનાવને જેટલું બને તેટલે ફેલ થાય નહિ ત્યાંસુધી તે જીતની હકીક્ત શાંત થતી નથી. ત્યારે કહેવાનું કેટલું બધું આશ્ચર્ય લાગે છે કે મનુષ્યના ઈતિહાસમાં ઘણેજ શ્રેષ્ઠ ફેરફાર છુપી રીતે અને શાંતપણે થાય, પરમા
છે તેને બનાસ ઊંચી