________________
મહાવીર સાથે આત્માનો લાગ ગ.
આશાથી જાગૃત થતે અને બીજી વખત નિરાશામાં ડુબી જતે તેને આત્મા સ્પષ્ટ સાક્ષી આપે છે કે, તેના અંતઃકરણને પવન કેવી ભયંકર રીતે અંદર પ્રવૃત્તિ કરી રહ્યા છે. પરંતુ તેની શાંત કે, કઠેર જાગૃતિમાં મહાવીર પરમાત્મા જે ક્રિયા કરે છે, તે કદી જોઈ શકાય તેવી હતી નથી. માત્ર તેની અસરથી એટલે સાધુજીવનની સુગંધ અને સાદર્યથી તેની સાચતા, નમ્રતા, આત્મનિંદા અને ક્ષમા જાણું શકાય છે. અથવા ખરાબ વિકાર ને જડમૂળથી ઉખેડી નાખવાથી, પાપી ટેવ અને વ્યસનનો ત્યાગ કરાવવાથી પવિત્રતાની મુશ્કેલીઓ દૂર કરવાથી ઉદાસીનપણથી, પશ્ચાતાપથી, આત્માની ભક્તિ ભાવનાથી, આ બધા કારણોથી તેની બહારની અસર મહાવીર પરમાત્માની છુપી હતી અને છુપી કિયા જાણી શકાય છે.
દરેક જાગૃત આત્મા મહાવીરપણાને પામે છે.
ઉપર જે વિવેચન આપેલું છે તે ઉપરથી દષ્ટાંત દલીલોથી એ સિદ્ધાંત નકી થઈ શકે છે કે દરેક જાગૃત અને પશ્ચાત્તાપવાળા આત્માપર મહાવીરની છુપી કિયા થયા કરે છે. આ સિદ્ધાંત ઘણું અનુભવવાળા પાઠેથી સમજી શકાય તેવે છે. જે મહાવીરપણું આપણે જોયું છે તે પ્રમાણે કુદરતથી શ્રેષ્ઠતાવાળું હોય, સામાન્ય સાધન કરતા તે ઘણુંજ ઉચા પ્રકારનું સાધન હોય અને તેના વગર સાધારણ ઉપાયે અસર વગરના રહેતા હોય તે પછી વિચાર કરે કે મને હવીરપણું મેળવવાની કેટલી અગત્યતાવાળી જરૂરીઆત છે. જે તે મહાવીરપણું ન હોય તે માણસના ઘણા કામમાં કેટલે બધે અટકાવ થઈ જશે? જો પવન ફુકત બંધ થાય તે કેટલાક કાર્યમાં માયુસના સઘળ ઉદ્યોગ અને કળા કેટલી બધી નકામી થઈ જાય છે, તેને વિચાર કરે. પવન અટકી જાય તે સમુદ્ર અને નદીની ગતિ બંધ થઈ જાય, વહાણના સઢ સ્થિર થઈ જાય, અને સમુદ્રપર ચાલતા દરેક વહાણ હમેશને માટે ચાલતા બંધ થઈ જાય. તેમજ જાગૃત જીવન વગર વિકારને વશ થએલા મનુષ્યની શારીરિક શક્તિઓ નબળી પડી જશે, બેજાવાળી અને પ્રમાદી થતા આખરે ઉન્નતિને માટે નાલાયક થઈ જશે. આ રીતે હજાર રસ્તે માણસની ચાલાકી નિષ્ફળ જશે, અને ઉપાયેની શોધ કરવામાં તેની ઉંડી આતુરતા
M. P-0