________________
૪
મહાવીર પ્રકારી,
(કુદરતના) સંબંધમાં છે તેવીજ સ્થિતિ ખીજા (આત્મા) ના સબંધમાં છે જો કે તેની ક્રિયાઓ અદૃશ્ય છે તે પણ તેની અસર પ્રત્યક્ષ છે. મહાવીર અને મનુષ્ય આત્મા વચ્ચેનું છુપું આકર્ષણુ તમારાથી જોઇ શકાશે નહિ પરંતુ જેમ લેાચુ બક એક સૂઈને ખેંચે છે તેની પેઠે કાઇ પાપી આત્મા પેાતાના સાંસારિક અને સ્વાર્થી અાણુપણામાં કાઇ અદ્રશ્ય શક્તિના સ્પર્શથી પોતાની મેળે જાગૃત થવા માંડે સ'સાર અને વાર્થમાંથી પાછા હેઠે અને પરમાત્મા પ્રત્યેની ભકિત અને પ્રેમ તરફ તે ખેચાય તે તે સ્થિતિ તમે ભા ગ્યેજ નહિ જોઇ શકે. આકાશમાંથી આવતી પવનની લહેર કે, પાપી આત્માપર મહાવીરની ક્રિયા તમે નહિ જોઈ શકે પણ જો તમે વારવાર તમારા સેાખતીના માનસિક ફેરફારો તપાસશેઃ તે ગમે તેવા બેદરકાર માણુસના જીવનમાં ઘેાડા અથવા વધારે પ્રમાણુમાં ફેરફાર થતા તમે જોઇ શકશે! અને છુપી તથા અદૃશ્ય ક્રિયાની પ્રત્યક્ષ સાક્ષી તમને મળી શકશે. જ્યારે દુઃખથી અંતઃકરણ નરમ થઇ ગયુ` હાય, જ્યારે એકાંત વાસથી આત્મા ગભીર વિચારવ'ત અનેલા હાય, જ્યારે વર્તન કુદરતી રીતે આનંદી, શાંત અને લાગણી વાળુ' થએલુ' હાય, યારે બાળપણથીજ બાહ્ય સ'ચેાગો પવિત્રતામાં વૃદ્ધિ કરે તેવા હાય, ત્યારે મહાવીરનુ જીવન તેમના શ્વાસેાશ્વાસ માં પ્રવેશ કરે છે, અને જાણે તેના માનસિક વાતાવરણમાં અજાણી હીલચાલ થતી હાય, અ‘તઃકરણમાં પવિત્રતાના ખીજ ઉંડા રૈપાતા હાય. અને જીંદગીમાં તે પવિત્રતાના ફાળી નીકળવાના કારણ રૂપ થતા હેાય તેમ સઘળી શ્રેષ્ટ ક્રિયાઓ થવા માંડે છે, કેટલીક વખતે શીયાળાના જેસવાળા પવનની પેઠે તેાફાન અને ભયમાં પણ જાગૃતિ થઇ આવે છે. જ્યારે અંતઃકરણ પાપથી કઠણ અને કઠોર થઇ ગયુ. હાય અને ગભીર લાગણીઓના લાંખા વખતના અ'કુશથી હૃદય આતુર અને શાંત થઈ ગયુ· હાય, આવા અને તેના મળતા ઉદાહરણમાં આત્માની પવિત્ર જાગૃતિ ભય અને ધાસ્તિી આવતી હાય, એમ દેખાય છે, તેને જતા આત્મા પાપ મૃત્યુ ન્યાય અને શિક્ષા જે મળે તેની દરકાર કર્યા વગર બહાર ધસી આવે છે, અને પછી જાણે તેનુ' અંતર'ગ જગત્ મધ્યબિંદુથી ખસીને ડાલા ખાતુ હાય, અને દુઃખની ચીસેામાં તથા પશ્ચાતાપની મર્યાદામાં એક વખત