________________
મહાવીર પ્રકાશ,
ત્માના વારસ તરીકે આત્મા પરમાત્મપણે – વારસ થઈ ને જન્મ ધારણ કરે કે જેની પાસે જગના મનુષ્યને જન્મ ઘણે ીિકે દેખા ય છે તે બનાવ કેઈની પણ જાણ વગર પસાર થઈ જાય છે. જે લડાઈમાં એક અંધકારની અને એક ચીજવાળાની સત્તા સામસામી રેકાએલી છે, અને જેના પરિણામનું પ્રમાણ વખત પણ કરી શકો નથી, તેને કેઈ ઘણાજ શુભ વખતે ચક્કસ રીતે અંત આવે છે. (મેક્ષ થાય છે, અને તે પણ તે ઘણાજ દઢ છુપા ભેદમાં ફતેહના એક પણ શબ્દ કે એક પણ નિશાની વગર આત્મા કર્મની સામે જીત મેળવી જાય છે.
વળી આપણે આ બાબતમાં એક સાદી દલીલથી વિચાર કરીએ. આપણે શીખી ગયા છીએ કે જે સંબંધથી અશ્રદ્ધા ઉત્પન્ન થાય છે, તે સંબંધ દેખાવ અને ખરાપણાને, બાહો મહત્ત્વતા અને ખરી અગત્યતા વચ્ચે રહેવા છતાં તદ્દન ભુલ ભરેલું છે. તેની સાબીતી માટે દશ્યતા અને મહુવતા, શકિત અને દેખાવ ન જુદા થઈ શકે તેવા છે. આપણે ઘણું મળતા દેખાવે જોયા છે કે જે આ જગમાં હમેશાં એક સરખી રીતે બને છે. કુદરતમાં એ પ્રશ્ન કરી શકાશે નહિ કે મહાન શક્તિ અને તેના કા હમેશાં અદશ્ય જ રહે છે. તેમની અસરની હયાતી જણાય છે અને તેમના કામની પદ્ધતિ માત્ર અજ્ઞાન અને ન જોઈ શકાય તેવી રહે છે. તેથી કરીને જે આપણે જોઈએ તે જ માનવું, જે બુદ્ધિથી ગ્રહણ ન કરી શકે તે સઘળાની હયાતી નહિ સ્વીકારવી તે ધેરણ વિજ્ઞાન શાસ્ત્રને તેમજ ધર્મને નાશકારક છે. જ્યારે લેહચુંબક લેખડનું આકર્ષણ કરે છે. જ્યારે ધ્રુવના તારાપર જ્યોતિષ ચક્ર ફરે છે ત્યારે લેહચુંબકથી જે આકર્ષણ થાય છે તેની આશ્ચર્યકારક શક્તિ કણ જોઈ શકે છે? એક પદાર્થ બીજા પદાર્થને ખેંચે છે તેમાં જે સંબંધની દેરી રહેલી છે, તે કંઈ આંખ જોઈ શકશે ? સૂર્ય અને ચંદ્ર અનેક દુનીઆના પ્રદેશ પર જે ગતિ કરી રહ્યા છે, તેના ભેદ ભરેલા નિયમો અને એક દૂરના પ્રદેશમાં બનતા બનાવની કેને ખબર પડી શકે છે? આકર્ષણ ચકને કયા તીણ ચમાથી જોઈ શકાય છે? કુદરત આ પ્રમાણે જે પ્રબળ ક્રિયાઓ કરે છે, તેમાંથી પદાર્થની પિતાની શક્તિની પ્રતીતિ થાય છે. તેવીજ રીતે આત્માની ન દેખાય તેવી ગતિ અને શક્તિ માટે કઈ